________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
નથી’ એ પ્રમાણે વિચારીને તે મળ્યે કે :- હૈ પિતાજી ! આપની આજ્ઞા મને પ્રમાણુ છે.' એ રીતે કહી ભક્તિપૂર્વક નમસ્કાર કરીને કુમાર સ્વસ્થાને ગયા.
ત્યારપછી પિતાની આજ્ઞાથી બહુ જ થાડુ દાન આપતાં ચાચકાના મુખથી તેના અપવાદ વધી પડચેા, એટલે કેટલાક ચાચકાએ મળીને કુમારને કહ્યું કે ઃ“ હે દાનેશ્વરી મુગઢ કુમાર ! અકસ્માત્ આ શું આર’બ્લ્યુ' ? દાનમાં પૃથ્વી પર ચિ'તામણિ સમાન થઈને અત્યારે આપ અટાલપાષાણ જેવા કેમ થઇ ગયા ? જગતમાં એક દાન જ શ્રેષ્ઠ છે. મહદ્ધિક મનુષ્ય પણ દૂધ વિનાની સ્થૂળ ગાયની જેમ શેાભતા નથી. કહ્યુ છે કે:-કીડીઓએ ભેગું કરેલ ધાન્ય, મક્ષિકાએ ભેગુ' કરેલું મધ અને કૃપણેાએ લેગી કરેલ લક્ષ્મી એ ત્રણેના અન્ય જ કેાઇ ઉપભેાગ કરે છે. સંગ્રહ કરવામાં જ એક તત્પર એવા સમુદ્ર રસાતલે પહેાંગ્યે અને મેઘ દાતા હેાવાથી જુએ પૃથ્વી ઉપર રહીને ગર્જના કરે છે. ધન, દેહ અને પરિવાર વિગેરે બધાના વિનાશ થાય છે પણ દાનથી ઉત્પન થયેલ કીર્તિ તે જગતમાં અખંડ જ રહે છે? હે કુળદીપકકુમાર ! તમારા મતિવિપર્યાસ કેમ થઇ ગયા ? સંતજના અગીકાર કરેલ વ્રતને કદીપણ મૂકતા નથી, કહ્યું છે કેઃ‘સૂર્ય કાના આદેશથી અંધકારના નાશ કરે છે ? રસ્તા પર પ્રજાને છાયા કરવા માટે વૃક્ષેાને કાણુ વિનતિ કરવા ગયુ છે ? વરસાદ વરસાવવાને મેઘને કાણુ પ્રાના કરે છે? પણ સ્વભાવે જ સજ્જને પરહિત કરવાને તત્પર હાય છે. ઉત્તમ પુરૂષા આકરેલ કાર્યને દાપિ છેાડતા નથી. કારણ કે ધતુરાનું પુષ્પ ગધ રહિત છે છતાં મહાદેવ તેના ત્યાગ કરતા નથી. તેમજ