________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
१८
ઉત્થાનિકા
शार्थ:- ils=1is. 6ि (६)= श्री. सति शडित.
અર્થ - જે નવાં કર્મ જૂનાં કર્મ સાથે પરસ્પર મળીને મજબૂતપણે બંધાઈ જાય છે અને કર્મશક્તિની પરંપરાને વધારે છે-તે બંધ પદાર્થ છે. ૩૩.
मोay afन (Easu) थिति पूरन करि जो करम , खिरै बंधपद भानि।
हंस अंस उज्जल करै, मोक्ष तत्त्व सो जानि।।३४।। शार्थ :- मनिष्ट शने. ९स. २६समान। ..
અર્થ- જે કર્મ પોતાની સ્થિતિ પૂર્ણ કરીને બંધદશાનો નાશ કરી નાખે છે અને આત્મગુણોને નિર્મળ કરે છે તેને મોક્ષ પદાર્થ જાણો. ૩૪.
वस्तुना नाम (Easia) भाव पदारथ समय धन, तत्त्व चित्त वसु दर्व।
द्रविन अरथ इत्यादि बहु, वस्तु नाम ये सर्व।।३५।। सर्थ:- माप, पार्थ, समय, धन, तत्प, वसु, द्रव्य, द्रवि, अर्थ माहि सर्व વસ્તુના નામ છે. ૩૫.
શુદ્ધ જીવદ્રવ્યનાં નામ (સવૈયા એકત્રીસા) परमपुरुष परमेसुर परमज्योति,
परब्रह्म पूरन परम परधान है। अनादि अनंत अविगत अविनाशी अज,
निरकुंद मुक्त मुकुंद अमलान है।। निराबाध निगम निरंजन निरविकार,
निराकार संसारसिरोमनि सुजान है। सरवदरसी सरवज्ञ सिद्ध स्वामी सिव,
धनी नाथ ईस जगदीस भगवान है।। ३६ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com