________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ દ્વાર
૧૮૯ અર્થ - હું કહું છું કે મેં આ કામ કર્યું (જે બીજાથી બની શકે નહિ), હવે પણ હું જેવું કહું છું તેવું જ કરીશ જેનામાં આવા અહંકારરૂપ વિપરીતભાવ હોય છે તે મિથ્યાદષ્ટિ હોય છે.૨૪.
વળી-(દોહરા) अहंबुद्धि मिथ्यादसा, धरै सो मिथ्यावंत।
विकल भयौ संसारमैं , करै विलाप अनंत।।२५।। અર્થ:- અહંકારનો ભાવ મિથ્યાત્વ છે, આ ભાવ જે જીવમાં હોય છે તે મિથ્યાષ્ટિ છે. મિથ્યાષ્ટિ સંસારમાં દુ:ખી થઈને ભટકે છે અને અનેક પ્રકારના વિલાપ કરે છે. ૨૫.
મૂઢ મનુષ્ય વિષયોથી વિરક્ત હોતા નથી (સવૈયા એકત્રીસા) रविकै उदोत अस्त होत दिन दिन प्रति,
अंजुलिकै जीवन ज्यौं जीवन घटतु है। कालकै ग्रसत छिन छिन होत छीन तन,
आरेके चलत मानौ काठ सौ कटतु है।। ऐते परि मूरख न खौजै परमारथकौं,
स्वारथकै हेतु भ्रम भारत ठटतु है। लगौ फिरै लोगनिसौं पग्यौ परै जोगनिसौं,
विषैरस भोगनिसौं नेकु न हटतु है।। २६ ।। શબ્દાર્થ - જીવન=પાણી, જીવન-જિંદગી. આરાકરવત. પરમારથ (પરમાર્થ) = મોક્ષ. સ્વારથ (સ્વાર્થી પોતાનું ભલું કરવું તે. લોગનિકલૌકિક-પર વસ્તુ. પગ્યૌ=લીન. નેકુ જરા પણ.
અર્થ - જેવી રીતે ખોબામાંથી પાણી ક્રમે ક્રમે ઘટે છે, તેવી જ રીતે સૂર્યના ઉદય-અસ્ત થાય છે અને પ્રતિદિન જિંદગી ઓછી થાય છે. જેવી રીતે કરવત
अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः। तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत्।।९।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com