________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૨
સમયસાર નાટક કે જ્ઞાન અનેક છે અને એનો એકાંત પક્ષ ગ્રહણ કરીને લોકો સાથે ઝગડે છે. તેમનું અજ્ઞાન દૂર કરવા માટે સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાન અગમ્ય, ગંભીર અને નિરાબાધ રસથી પરિપૂર્ણ છે. તેનો જ્ઞાયક સ્વભાવ છે, તે જોકે પર્યાયદષ્ટિથી અનેક છે, તોપણ દ્રવ્યદષ્ટિથી એક જ છે. ૧૫.
ચતુર્થપક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ( સવૈયા એકત્રીસા) कोऊ कुधी कहै ग्यान मांहि ज्ञेयकौ अकार,
प्रतिभासि रह्यौ है कलंक ताहि धोइयै। जब ध्यान जलसौं पखारिकै धवल कीजै ,
तब निराकार सुद्ध ग्यानमय होइयै।। तासौं स्यादवादी कहै ग्यानकौ सुभाउ यहै,
ज्ञेयकौ अकार वस्तु मांहि कहां खोइयै। जैसे नानारूप प्रतिबिंबकी झलक दीखै,
નઘપિ તથાપિ બારસી વિમન નોટ્ટા ૨૬ ના શબ્દાર્થ - કુધી = મૂર્ખ. પ્રતિભાસિ = ઝળકવું. કલંક = દોષ. પખારિકે = ધોઈને. ધવલ = ઉજ્વળ. આરસી = દર્પણ. જોઈર્ય = દેખીએ.
અર્થ - કોઈ અજ્ઞાની કહે છે કે જ્ઞાનમાં શેયનો આકાર ઝળકે છે, એ જ્ઞાનનો દોષ છે. જ્યારે ધ્યાનરૂપ જળથી જ્ઞાનનો આ દોષ ધોઈને સાફ કરવામાં આવે ત્યારે શુદ્ધ જ્ઞાન નિરાકાર થાય છે. તેને સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાનનો એવો જ સ્વભાવ છે, શયનો આકાર જે જ્ઞાનમાં ઝળકે છે, તે કયાં કાઢી મુકાય? જેવી રીતે દર્પણમાં જોકે અનેક પદાર્થો પ્રતિબિંબિત થાય છે, તોપણ દર્પણ જેમનું તેમ
ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पय
न्नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति। वैचित्र्यऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतः क्षालितं
पर्यायैस्तदनेकतां परिमृशन्पश्यत्यनेकान्तवित्।।५।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com