Book Title: Natak Samaysara
Author(s): Banarasidas
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 446
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ૪૧૯ અર્થ:- જ્યાં-ત્યાં (બધે ) જિનવાણીનો પ્રચાર થયો, પણ જેમની બુદ્ધિ મલિન છે તે સમજી શકયા નહિ. જેના ચિત્તમાં સ્વાભાવિક જ્ઞાન ઉત્પન્ન થયું છે તે આનું રહસ્ય તરત સમજી જાય છે. ૩૦. (દોહરા ) घट घट अंतर जिन बसै, घट घट अंतर जैन । મતિ-મવિરાજે પાનસર્યાં, "મતવાલા સમુÎ ના। રૂ।। અર્થ:- પ્રત્યેક હૃદયમાં જિનરાજ અને જૈનધર્મનો નિવાસ છે, પરંતુ ધર્મના પક્ષરૂપી દારૂ પીવાને લીધે મતવાલા લોકો સમજતા નથી. ૩૧. ( ચોપાઈ ) बहुत बढ़ाई कहांलौं कीजै । करिजरूप बात कहि लीजै ॥ नगर आगरे मांहि विख्याता । बानारसी नाम लघु ग्याता ।। ३२ ।। तामैं कवितकला चतुराई । कृपा करैं ये पांचौं भाई ।। पंच प्रपंच रहित हिय खोलै । ते बनारसीसौं हँसि बोलै ।। ३३ ।। અર્થ:- અધિક મહિમા કયાં સુધી કહીએ, મુદ્દાની વાત કહેવી ઉચિત છે. પ્રસિદ્ધ શહેર આગ્રામાં બનારસી નામના અલ્પજ્ઞાની થયા. તેમનામાં કાવ્ય-કૌશલ હતું અને ઉપર જણાવેલા પાંચે ભાઈઓ તેમના ઉપર કૃપા રાખતા હતા, તેમણે નિષ્કપટ થઈને સરળ ચિત્તથી હસીને કહ્યું.૩૨-૩૩. ૧. અહીં મતવાળા શબ્દના બે અર્થ છે (૧) મતવાળા મતવાળા= જેમને ધર્મનો પક્ષપાત છે. - = નશામાં, (૨) Please inform us of any errors on rajesh@AtmaDharma.com


Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471