________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४२०
સમયસાર નાટક नाटक समैसार हित जीका।
सुगमरूप राजमली टीका।। कवितबद्ध रचना जो होई।
___ भाषा ग्रंथ पढ़े सब कोई।।३४।। અર્થ- જીવનું કલ્યાણ કરનાર નાટક સમયસાર છે. તેની રાજમલજી રચિત સરળ ટીકા છે. ભાષામાં જો છંદબદ્ધ રચના કરવામાં આવે તો આ ગ્રંથ બધા વાંચી श. ३४. तब बनारसी मनमहिं आनी।
कीजै तो प्रगटै जिनवानी।। पंच पुरुषकी आज्ञा लीनी।
कवितबद्धकी रचना कीनी।। ३५।। અર્થ - ત્યારે બનારસીદાસજીએ મનમાં વિચાર્યું કે જો આની કવિતામાં રચના કરું, તો જિનવાણીનો ખૂબ પ્રચાર થશે. તેમણે તે પાંચેય સજ્જનોની આજ્ઞા લીધી અને કવિત્તબદ્ધ રચના કરી. ૩૫. सोरहसौ तिरानवै बीते।
आसौ मास सित पच्छ बितीतै।। तिथि तेरस रविवार प्रवीना।
ता दिन ग्रंथ समापत कीना।।३६ ।। અર્થ- વિક્રમ સંવત્ સોળસો ત્રાણુના, આસો માસના શુકલપક્ષની તેરસ અને રવિવારના દિવસે આ ગ્રંથ સમાપ્ત કર્યો. ૩૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com