________________
૪૨
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સમયસાર નાટક
समयसार आतम दरव, नाटक भाव अनंत । सो है आगम नाममैं, परमारथ विरतंत।। ४० ।।
અર્થ:- સર્વ દ્રવ્યોમાં આત્મદ્રવ્ય પ્રધાન છે અને નાટકના ભાવ અનંત છે, તેનું આગમમાં સત્યાર્થ કથન છે. ૪૦.
સમાસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com