Book Title: Natak Samaysara
Author(s): Banarasidas
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 448
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૧ ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ (aasu) सुख-निधान सक बंध नर, साहिब साह किरान। सहस-साह सिर-मुकुट मनि, साहजहां सुलतान।। ३७।। અર્થ:- તે વખતે હજારો બાદશાહોમાં મુખ્ય, મહાપ્રતાપી અને સુખદાયક મુસલમાન બાદશાહ શાહજહાન હતો. ૩૭. जाकै राज सुचैनसौं, कीनौं आगम सार। ईति भीति व्यापी नहीं, यह उनकौ उपगार।।३८।। અર્થ - તેમના રાજ્યમાં આનંદપૂર્વક આ ગ્રંથની રચના કરી અને કોઈ ભયનો ઉપદ્રવ ન થયો એ એમની કૃપાનું ફળ છે. ૩૮. ગ્રંથના સર્વ પદ્યોની સંખ્યા (સવૈયા એકત્રીસા) तीनसै दसोत्तर सोरठा दोहा छंद दोउ, युगलसै पैतालीस ईकतीसा आने हैं। छ्यासी चौपाई , सैंतीस तेईसे सवैए, बीस छप्पै अठारह कवित्त बखाने हैं।। सात पुनि ही अडिल्ल , चारि कुंडलिए मिलि, सकल सातसै सत्ताइस ठीक ठानै हैं। बत्तीस अच्छरके सिलोक कीने लेखै, ग्रंथ-संख्या सत्रह सै सात अधिकाने हैं।। ३९ ।। અર્થ- ૩૧૦ સોરઠા અને દોહા, ૨૪૫ એકત્રીસા સવૈયા, ૮૬ ચોપાઈ, ૩૭ तेवीस। सवैया, २० ७५, १८ ऽवित्त (घनाक्षरी), ७ मडि८८, ४ दुलिया-भावी રીતે આ બધા મળીને ૭ર૭ નાટક સમયસારના પધોની સંખ્યા છે; ૩ર અક્ષરના શ્લોકના પ્રમાણથી ગ્રંથ સંખ્યા ૧૭૦૭ છે. ૩૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471