________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ
૪૧૭ અર્થ:- સમયસાર નાટકની સુખદાયક સંસ્કૃત ટીકા પંડિતો વાંચે છે અને વિશેષ જ્ઞાનીઓ સમજે છે, પરંતુ અલ્પબુદ્ધિ જીવોની સમજમાં આવી શકતી નહોતી. ૨૨.
पांडे राजमल्ल जिनधर्मी।
समैसार नाटकके मर्मी।। तिन गिरंथकी टीका कीनी।
बालबोध सुगम कर दीनी।।२३।। इहि विधि बोध-वचनिका फैली।
समै पाय अध्यातम सैली।। प्रगटी जगमांही जिनवानी।
घर घर नाटक कथा बखानी।। २४।। અર્થ - નાટક સમયસારના જ્ઞાતા, જૈનધર્મી પાંડે રાજમલજીએ આ ગ્રંથની બાલબોધ સહજ ટીકા કરી. આ રીતે સમય જતાં આ આધ્યાત્મિક વિદ્યાની ભાષા વચનિકા વિસ્તૃત થઈ, જગતમાં જિનવાણીનો પ્રચાર થયો અને ઘેર ઘેર નાટકની ચર્ચા થવા લાગી. ૨૩-૨૪.
(ચોપાઈ) नगर आगरे मांहि विख्याता।
कारन पाइ भए बहु ग्याता।। पंच पुरुष अति निपुन प्रवीने।
નિસિવિન પાન, વથા રસ-મીને રફ અર્થ- પ્રસિદ્ધ શહેર આગ્રામાં નિમિત્ત મળતાં એના અનેક જાણકાર થયા, તેમાં પાંચ મનુષ્ય અત્યંત કુશળ થયા, જે દિનરાત જ્ઞાનચર્ચામાં તલ્લીન રહેતા હતા. ૨૫.
૧. સત્સંગ, ગુરુગમ વગેરેનું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com