Book Title: Natak Samaysara
Author(s): Banarasidas
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 443
________________ ૪૧૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( योपाई ) मिथ्यावंत कुकवि जे प्रानी । मिथ्या तिनकी भाषित वानी ॥ मिथ्यामती सुकवि जो होई । સમયસાર નાટક वचन प्रवांन करै सब कोई।। १९।। અર્થ:- જે પ્રાણી મિથ્યાદષ્ટિ અને કુકવિ હોય છે તેમનું કહેલું વચન અસત્ય હોય છે, પરંતુ જે સમ્યગ્દર્શનને પામ્યા તો ન હોય પણ શાસ્ત્રોક્ત કવિતા કરે છે, તેમનું વચન શ્રદ્ધાન કરવા યોગ્ય હોય છે. ૧૯. ( होरा ) वचन प्रवांन करै सुकवि, पुरुष हिए परवांन। दोऊ अंग प्रवांन जो, सो है सहज सुजान ।। २० ।। અર્થ:- જેમની વાણી શાસ્ત્રોક્ત હોય છે અને હૃદયમાં તત્ત્વશ્રદ્ધાન હોય છે, તેમના મન અને વચન બન્ને પ્રામાણિક છે અને તેઓ જ સુકવ છે. ૨૦. સમયસાર નાટકની વ્યવસ્થા ( ચોપાઈ ) अब यह बात कहूं है जैसे । नाटक भाषा भयौ सु ऐसै ।। कुंदकुंदमुनि मूल उधरता। अमृतचंद्र टीकाके करता ।। २१ ।। અર્થ:- હવે એ વાત કહું છું કે નાટક સમયસારની કાવ્ય-રચના કેવી રીતે થઈ છે. આ ગ્રંથના મૂળકર્તા કુંદકુંદસ્વામી અને ટીકાકાર અમૃતચંદ્રસૂરિ છે. ૨૧. समसार नाटक सुखदानी । टीका सहित संस्कृत वानी ॥ पंडित पढ़ दिढमति बूझै । अलपमतीकौं अरथ न सूजै ।। २२ ।। Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471