________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૪
સમયસાર નાટક (ચોપાઈ) वानी लीन भयौ जग डोलै।
वानी ममता त्यागि न बोलै।। है अनादि वानी जगमांही।
વિ વાત યદ સમૌ નાંદિપા ૨૪ ના અર્થ - તે વચનમાં લીન થઈને સંસારમાં ભટકે છે, વચનની મમતા છોડીને કથન કરતા નથી. સંસારમાં વચન અનાદિકાળના છે એ તત્ત્વ કુકવિઓ સમજતા નથી. ૧૪.
વાણીની વ્યાખ્યા(સવૈયા એકત્રીસા) जैसै काह देसमै सलिल-धारा कारंजकी.
नदीसौ निकसि फिर नदीमै समानी है। नगरमैं ठौर ठौर फैलि रही चहं और,
जाकै ढिग बहै सोइ कहै मेरौ पानी है। त्यौंही घट सदन सदनमैं अनादि ब्रह्म
वदन वदनमै अनादिहीकी वानी है। करम कलोलसौं उसासकी बयारि बाजै,
તાસૌ હૈ મેરી ધુનિ સૌ મૂઢ પ્રાની શૈલા ૨૬ ના અર્થ - જેવી રીતે કોઈ સ્થાનમાં પાણીની ધારા શાખારૂપ થઈને નદીમાંથી નીકળે છે અને પાછી તે જ નદીમાં મળી જાય છે, તે શાખા શહેરમાં જ્યાં-ત્યાં થઈને વહી નીકળે છે, તે જેના મકાન પાસે થઈને વહે છે તે જ કહે છે કે આ પાણી મારું છે, તેવી જ રીતે હૃદયરૂપ ઘર છે અને ઘરમાં અનાદિ બ્રહ્મ છે અને પ્રત્યેકના મુખમાં અનાદિકાળનું વચન છે, કર્મની લહેરોથી ઉચ્છવાસરૂપ હવા વહે છે તેથી મૂર્ખ જીવ તેને પોતાની ધ્વનિ કહે છે. ૧૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com