________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધ્ય-સાધક દ્વાર
( सवैया खेऽत्रीसा )
जो मैं आपा छांड़ि दीनौ पररूप गहि लीनौ, कीनौ न बसेरौ तहां जहां मेरौ थल है। भोगनिकौ भोगी है करमको करता भयौ,
हिरदै हमारे राग द्वेष मोह मल है । ऐसी विपरीत चाल भई जो अतीत काल,
सो तो मेरे क्रियाकी ममताहीको फल है । ग्यान दृष्टि भासी भयौ क्रियासौं उदासी वह, मिथ्या मोह निद्रामै सुपनकोसौ छल है ।। ५५ ।। શબ્દાર્થ:- બસેરૌ નિવાસ. થલ = સ્થાન. અતીત કાલ પૂર્વ સમય. અર્થ:- મેં પૂર્વે મારા સ્વરૂપનું ગ્રહણ કર્યું નહોતું, ૫૨૫દાર્થોને પોતાના માન્યા અને ૫૨મ સમાધિમાં લીન ન થયો, ભોગોનો ભોક્તા થઈને કર્મોનો કર્તા થયો અને હૃદય રાગ-દ્વેષ-મોહના મળથી મલિન રહ્યું. આવી વિભાવ પરિણતિમાં અમે મમત્વભાવ રાખ્યો. અર્થાત્ વિભાવપરિણતિને આત્મપરિણતિ સમજ્યા, તેના ફળથી અમારી આ દશા થઈ. હવે જ્ઞાનનો ઉદય થવાથી ક્રિયાથી વિરક્ત થયો છું, આગળ કહેલું જે કાંઈ થયું તે મિથ્યાત્વની મોહનિદ્રામાં સ્વપ્ન જેવું છળ થયું છે, હવે નિદ્રા डी गई. पथ.
=
=
( छोड़रा )
अमृतचंद्र मुनिराजकृत, पूरन भयौ गिरंथ । समयसार नाटक प्रगट, पंचम गतिको पंथ ।। ५६ ।।
यस्माद्वैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं
रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः । भुञ्जाना च यतोऽनुभूतिरखिलं खिन्नं क्रियायाः फलं
तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल।।१४।। स्वशक्तिसंसूचितवस्तुतत्त्वैर्व्याख्या कृतेयं समयस्य शब्दैः।
स्वरूपगुप्तस्य न किञ्चिदस्ति कर्तव्यमेवामृतचन्द्रसूरेः।। १५ ।। इती समयसारकलशाः समाप्ताः।।
૩૬૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com