________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
दर्सनमोहकी एक, द्वाविंसति बाधा सबै,
જેરૂં મનસાળી, છેલ્ફ વાળી, જેર્ફે વ્યાયળી।। काहूको अलप काहूको बहुत उनीस तांई,
एक ही समैमै उदै आवै असहायकी । चर्या थित सज्जामांहि एक सीत उस्न मांहि,
एक दोइ होहिं तीन नांहि समुदायकी ।। ८९ ।। વચનની. કાય શરીર.
શબ્દાર્થ:- મનસાકી= મનની. વાકી (વાકયકી )
=
સજ્જા =
શય્યા. સમુદાય
એકસાથે.
અર્થ:- વેદનીયના અગિયાર, ચારિત્રમોહનીયના સાત, જ્ઞાનાવરણના બે, અંતરાયનો એક અને દર્શનમોહનીયનો એક-એવી રીતે બધા મળીને બાવીસ પરિષહો છે. તેમનામાંથી કોઈ મનનિત, કોઈ વચનનિત, અને કોઈ કાયનિત છે. આ બાવીસ પરિષહોમાંથી એક સમયે એક સાધુને વધારેમાં વધારે ઓગણીસ સુધી પરિષહો ઉદયમાં આવે છે, કારણ કે ચર્યા, આસન અને શય્યા આ ત્રણમાંથી કોઈ એક અને શીત ઉષ્ણમાંથી કોઈ એક, આ રીતે પાંચમાં બેનો ઉદય હોય છે, બાકીના ત્રણનો ઉદય હોતો નથી. ૮૯.
=
૩૯૭
=
સ્થવિરકલ્પી અને જિનકલ્પી સાધુની સરખામણી (દોહરા ) नाना विधि संकट - दसा, सहि साधै सिवपंथ । थविरकल्पि जिनकल्पि धर, दोऊ सम निगरंथ ।। ९० ।।
जो मुनि संगतिमै रहै, थविरकल्पि सो जान। एकाकी जाकी दसा, सो जिनकल्पि बखान।। ९९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
અર્થ:- સ્થવિરકલ્પી અને જિનકલ્પી બન્ને પ્રકારના સાધુ એક સરખા નિગ્રંથ હોય છે અને અનેક પ્રકારના પરિષહો જીતીને મોક્ષમાર્ગ સાધે છે. જે સાધુ સંઘમાં રહે છે તે સ્થવિરકલ્પી છે અને જે એકલવિહારી છે તે જિનકલ્પી છે. ૯૦–૯૧.