________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૫
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
चर्या दुख भरै तिन फाससौं न थरहरै,
___मल दुरगंधकी गिलानि न गहतु हैं। रोगनिकौ न करें इलाज ऐसे मुनिराज,
વેવનીછે હવૈ યે પરીસદ સદા Êા ૮૬મા અર્થ- ગરમીના દિવસોમાં તડકામાં ઊભા રહે છે એ ઉષ્ણપરિષહજય છે, શિયાળામાં ઠંડીથી ડરતા નથી એ શીતપરિષહજય છે, ભૂખ લાગે ત્યારે ધીરજ રાખે છે, એ ભૂખપરિષહુજય છે, તરસ લાગે ત્યારે પાણીની ઈચ્છા કરતા નથી એ તૃષાપરિષહજય છે, ડાંસ મચ્છરનો ભય રાખતા નથી એ દંશમશકપરિષહજય છે, ભૂમિ ઉપર સૂવે છે એ શય્યાપરિષહજય છે, મારવા, બાંધવાના કષ્ટમાં અચળ રહે છે એ વધપરિષહજય છે, ચાલવાનું કષ્ટ સહન કરે છે એ ચર્યાપરિષહજય છે, તૃણ, કાંટો વગેરે લાગે તો ગભરાતા નથી એ તૃણસ્પર્શપરિષહજય છે, મળ અને દુર્ગધમય પદાર્થો પ્રત્યે ગ્લાનિ કરતા નથી એ મનપરિષહુજય છે, રોગજનિત કષ્ટ સહન કરે છે પણ તેના નિવારણનો ઉપાય કરતા નથી, એ રોગપરિષહજય છે. આ રીતે વેદનીયકર્મના ઉદયનિત અગિયાર પરિષહુ મુનિરાજ સહન કરે છે. ૮૫.
ચારિત્રમોહજનિત સાત પરિષહ (કુંડલિયા) ऐते संकट मुनि सहै, चारितमोह उदोत। लज्जा संकुच दुख धरै, नगन दिगंबर होत।। नगन दिगम्बर होत, श्रोत रति स्वाद न सेवै। तिय सनमुख दृग रोकि , मान अपमान न बेवै।। थिर है निरभै रहै, सहै कुवचन जग जेते।
भिच्छुकपद संग्रहै, लहै मुनि संकट ऐते।।८६।। શબ્દાર્થ:- સંકટ = દુ:ખ. ઉદીત = ઉદયથી. શ્રોત =કાન. દગ = નેત્ર. બે (વેદે ) = ભોગવે. કુવચન = ગાળ. ભિક્ષુક = યાચના.
અર્થ- ચારિત્રમોહના ઉદયથી મુનિરાજ નિમ્નલિખિત સાત પરિષહ સહન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com