________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૦
સમયસાર નાટક અર્થ- સમયસાર નાટકનું વર્ણન મહાન છે અને કવિની બુદ્ધિ થોડી છે, તેથી પંડિત બનારસીદાસજી કહે છે કે તેને કોઈ પૂરેપૂરું કહી શકતા નથી. ૩.
ગ્રંથ-મહિમા (સવૈયા એકત્રીસા) जैसैं कोऊ एकाकी सुभट पराक्रम करि,
जीतै किहि भांति चक्रि कटकसौं लरनौ। जैसैं कोऊ परवीन तारू भुजभारू नर,
तरै कैसै स्वयंभूरमन सिंधु तरनौ।। जैसैं कोऊ उद्दमी उछाह मनमांहि धरै,
__ करै कैसै कारज विधाता कैसौ करनौ। तैसैं तुच्छ मति मोरी तामैं कविकला थोरी,
नाटक अपार मैं कहांलौं याहि वरनौ।।४।। અર્થ:- જો કોઈ એકલો યોદ્ધો પોતાના બાહુબળથી ચક્રવર્તીની સેના સાથે લડ તો તે કેવી રીતે જીતી શકે ? અથવા કોઈ જાતારિણી વિધામાં કુશળ મનુષ્ય સ્વયંભૂરમણ સમુદ્ર તરવા ઈચ્છે, તો કેવી રીતે પાર પામી શકે? અથવા કોઈ ઉધમી મનુષ્ય મનમાં ઉત્સાહિત થઈને વિધાતા જેવું કામ કરવા ઈચ્છે, તો કેવી રીતે કરી શકે ? તેવી જ રીતે મારી બુદ્ધિ અલ્પ છે અથવા કાવ્ય-કૌશલ્ય ઓછું છે અને નાટક મહાન છે, એનું હું ક્યાં સુધી વર્ણન કરું? ૪.
જીવ-નટનો મહિમા (સવૈયા એકત્રીસા) जैसे वट वृच्छ एक, तामैं फल है अनेक.
फल फल बहु बीज, बीज बीज वट है। वटमांही फल, फल मांही बीज तामै वट,
कीजै जो विचार, तौ अनंतता अघट है।।
૧. અહીં દષ્ટાંત માત્ર ગ્રહણ કર્યું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com