________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૬
સમયસાર નાટક કોઈ જીવને શાતાનો ઉદય રહે છે અશાતાનો નથી રહેતો. જ્યાં જીવને મન, વચન, કાયાના યોગોની પ્રવૃત્તિ સર્વથા શૂન્ય થઈ જાય છે, જેમના જગતજયી હોવાના ગીત ગાવામાં આવે છે, જેમને સયોગી જિન સમાન અઘાતિયા કર્મ-પ્રકૃતિઓની સત્તા રહે છે તેમનો અંતના એ સમયમાં સર્વથા ક્ષય કરે છે, જે ગુણસ્થાનનો કાળ હૃસ્વ પાંચ અક્ષર જેટલો છે, તે અયોગીજિન ચૌદમું ગુણસ્થાન છે. ૧૧૧. એ પ્રમાણે ચૌદ ગુણસ્થાન અધિકારનું વર્ણન સમાપ્ત થયું.
બંધનું મૂળ આસ્રવ અને મોક્ષનું મૂળ સંવર છે (દોહરા) चौदह गुनथानक दसा, जगवासी जिय मूल।
आस्रव संवर भाव द्वै, बंध मोखके मूल।। ११२।। અર્થ:- ગુણસ્થાનોની આ ચૌદ અવસ્થાઓ સંસારી અશુદ્ધ જીવોની છે, આસ્રવ અને સંવરભાવ બંધ અને મોક્ષના મૂળ છે અર્થાત્ આસ્રવ બંધનું મૂળ છે અને સંવર મોક્ષનું મૂળ છે.૧૧૨.
સંવરને નમસ્કાર (ચોપાઈ) आस्रव संवर परनति जौलौं।
जगतनिवासी चेतन तौलौं।। आस्रव संवर विधि विवहारा।
दोऊ भव-पथ सिव-पथ धारा।। ११३ ।। आम्रवरूप बंध उतपाता।
સંવ૨ અચાન મોડુ-પ-તાતાનો जा संवरसौं आस्रव छीजै।
ताकौं नमस्कार अब कीजै।। ११४ ।। અર્થ:- જ્યાંસુધી આસ્રવ અને સંવરના પરિણામ છે, ત્યાં સુધી જીવનો સંસારમાં નિવાસ છે. તે બન્નેમાં આસ્રવ-વિધિનો વ્યવહાર સંસાર માર્ગની પરિણતિ
૧. પુનિ ચૌદહું ચોથે સુકલબલ બહત્તર તરહ હતી. (જિનેન્દ્ર-પંચકલ્યાણક )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com