________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
પ્રતિજ્ઞા ( ચોપાઈ )
जिन - प्रतिमा जन दोष निकंदै ।
सीस नमाइ बनारसि बंदै ।। फिरि मनमांहि विचारै ऐसा |
नाटक गरंथ परम पद जैसा ।। ४ । परम तत्त परचै इस मांही।
गुनथानककी रचना नांही ॥ यामैं गुनथानक रस आवै।
तो गरंथ अति सोभा पावै ।।५।।
=
=
શબ્દાર્થ:- નિકદે નષ્ટ કરે. ગુનથાનક ( ગુણસ્થાન ) મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થા-વિશેષને ગુણસ્થાન કહે છે. યામેં આમાં.
=
અર્થ:- જિનરાજની પ્રતિમા ભક્તોનું મિથ્યાત્વ દૂર કરે છે. તે જિનપ્રતિમાને પં. બનારસીદાસજીએ નમસ્કાર કરીને મનમાં એવો વિચાર કર્યો કે નાટક સમયસાર ગ્રંથ પરમપદરૂપ છે અને આમાં આત્મતત્ત્વનું વ્યાખ્યાન તો છે, પરંતુ ગુણસ્થાનોનું વર્ણન નથી. જો આમાં ગુણસ્થાનોની ચર્ચા ઉમેરાય તો ગ્રંથ બહુ જ ઉપયોગી થઈ શકે. ૪. ૫.
(દોહરા )
इह विचारि संछेपसौं, गुनथानक रस चोज । વર્નન રૈવનારસી, ારન સિવ-પથ વોન।।૬।। नियत एक विवहारसौं जीव चतुर्दस भेद । रंग जोग बहु विधि भयौ, ज्यौं पट सहज सुफेद ।। ७ ।। શબ્દાર્થ:- સંછેપસૌં = થોડામાં. જોગ (યોગ )
સંયોગ. પટ = વસ્ત્ર.
"
૩૬૭
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com