________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્યાદ્વાદ દ્વારા
૩ર૧
આત્મ-પદાર્થને ગૈલોકય-પ્રમાણ સમજી બેઠા છે, તેથી પોતાને સર્વવ્યાપી સમજીને સ્વતંત્ર વર્તે છે; અને અભિમાનમાં મસ્ત થઈને બીજાને મૂર્ખ સમજે છે, કોઈની સાથે વાત પણ કરતા નથી અને કહે છે કે સંસારમાં અમારો જ સિદ્ધાંત સાચો છે. તેમને સ્યાદ્વાદી કહે છે કે જીવ જગતથી જુદો છે, પરંતુ તેનું જ્ઞાન ત્રણ લોકમાં પ્રસારિત થાય છે તેથી તને ઇશ્વરપણાનું અભિમાન છે, પરંતુ પદાર્થ પોતાના સિવાય અન્ય પદાર્થોથી સદા નિરાળો રહે છે, તેથી નિશ્ચયનયથી સ્યાદ્વાદમાં સર્વ ગર્ભિત છે. ૧૪.
તૃતીયા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ पसु ग्यानकी अनंत विचित्राई देखै,
ज्ञेयके अकार नानारूप विसतस्यौ है। ताहीको विचारि कहै ग्यानकी अनेक सत्ता,
गहिकै एकंत पच्छ लोकनिसौं लस्यौ है।। ताकौ भ्रम भंजिवेकौ ग्यानवंत कहै ग्यान,
अगम अगाध निराबाध रस भस्यौ है। ज्ञायक सुभाइ परजायसौं अनेक भयौ,
जद्यपि तथापि एकतासौं नहिं टस्यौ है।। १५ ।। શબ્દાર્થ - પશુ = મૂર્ખ, વિસતરય = ફેલાયો. લરય = ઝગડે છે. ભંજિકૌ = નષ્ટ કરવા માટે.
અર્થ - અનંત શેયના આકારરૂપ પરિણમન કરવાથી જ્ઞાનમાં અનેક વિચિત્રતાઓ દેખાય છે, તેનો વિચાર કરીને કોઈ કોઈ પશુવત્ અજ્ઞાની કહે છે
बाह्यार्थग्रहणस्वभावभरतो विष्वग्विचित्रोल्लसद्
ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुट्यन्पशुर्नश्यति। एकद्रव्यतया सदा व्युदितया भेदभ्रमं ध्वंसय
न्नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित्।।४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com