________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૪
સમયસાર નાટક છઠ્ઠા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ मंद कहै धर्म अधर्म आकास काल ,
पुदगल जीव सब मेरो रूप जगमैं। जानै न मरम निज मानै आपा पर वस्तु,
बांधै द्रिढ़ करम धरम खोवै डगमैं ।। समकिती जीव सुद्ध अनुभौ अभ्यासै तातें,
परकौ ममत्व त्याग करे पग पगमैं। अपने सुभावमैं मगन रहै आठौं जाम,
धारावाही पंथक कहावै मोख मगमैं ।। १८ ।। शार्थ:- द्रिढ = ५. ५२ = ५र्थनो निस्वभाव. ० = म. म. = ५६२. मा. म. = ईमेश. पंथ = भुसा३२.
અર્થ - કોઈ બ્રહ્મ અદ્વૈતવાદી મૂર્ખ કહે છે કે ધર્મ-અધર્મ-આકાશ-કાળપુદ્ગલ અને જીવ આ સર્વ જગત જ મારું સ્વરૂપ છે, અર્થાત્ સર્વ દ્રવ્યમય બ્રહ્મ છે, તેઓ પોતાનું નિજસ્વરૂપ જાણતા નથી અને પરપદાર્થોને નિજ-આત્મા માને છે, તેથી તેઓ સમયે સમયે કર્મોનો દઢ બંધન કરીને પોતાનું સ્વરૂપ મલિન કરે છે. પણ સમ્યજ્ઞાની જીવ શુદ્ધ આત્મ-અનુભવ કરે છે, તેથી ક્ષણે-ક્ષણે પર પદાર્થોમાંથી મમત્વ દૂર કરે છે અને મોક્ષમાર્ગના ધારાપ્રવાહી પથિક કહેવાય છે. ૧૮.
સાતમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ सठ कहै जेतौ ज्ञेयरूप परवान,
तेतौ ग्यान तातैं कहूं अधिक न और है। सर्वद्रव्यमयं प्रपद्य पुरुष दुर्वासनावासितः
___ स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति। स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां
जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत्।।७।। भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठ: सदा
सीदत्येव बहिः पतन्तमभितः पश्यन्पुमांसं पशुः। स्वक्षेत्रास्तितया निरुद्धरभसःस्याद्वादवेदी पुन
स्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन।।८।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com