________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સ્યાદ્વાદ દ્વાર
છે તે જ અનેક લહેરરૂપ થાય છે, તેવી જ રીતે આત્મદ્રવ્ય પોતાના ગુણ-પર્યાયોથી અનેકરૂપ થાય છે, પણ નિશ્ચયનયથી એકરૂપ દેખાય છે. ૨૬.
ચૌદમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ( સવૈયા એકત્રીસા ) कोऊ बालबुद्धी कहै ग्यायक सकति जौलौं,
तौलौं ग्यान असुद्ध जगत मध्य जानियै । ज्ञायक सकति काल पाइ मिटि जाइ जब,
तब अविरोध बोध विमल बखानियै ॥ परम प्रविन कहै ऐसी तौ न बनै बात,
जैसैं बिन परगास सूरज न मानिये । तैसैं बिन ग्यायक सकति न कहावै ग्यान,
यह तौ न परोच्छ परतच्छ परवांनियै ।। २७ ।। અજ્ઞાની. પરમ પ્રવીન સમ્યજ્ઞાની. ૫રગાસ
શબ્દાર્થ:- બાલબુદ્ધિ અજવાળું. પરતચ્છ
સાક્ષાત્.
અર્થ:- કોઈ કોઈ અજ્ઞાની કહે છે કે જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાયકશક્તિ છે ત્યાંસુધી તે જ્ઞાન સંસારમાં અશુદ્ધ કહેવાય છે; ભાવ એ છે કે શાયકશક્તિ જ્ઞાનનો દોષ છે અને જ્યારે સમય પામીને જ્ઞાયકશક્તિ નષ્ટ થઈ જાય છે ત્યારે જ્ઞાન નિર્વિકલ્પ અને નિર્મળ થઈ જાય છે. ત્યાં સમ્યજ્ઞાની કહે છે કે આ વાત અનુભવમાં આવતી નથી, કેમકે જેવી રીતે પ્રકાશ વિના સૂર્ય હોતો નથી તેવી જ રીતે જ્ઞાયકશક્તિ વિના જ્ઞાન હોઈ શકતું નથી, તેથી તમારો પક્ષ પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. ૨૭.
(પ્રકાશ )
=
=
=
=
टङ्कोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया
वाञ्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किञ्चन। ज्ञानं नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं
स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्।।१५।।
૩૩૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com