________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૦
સમયસાર નાટક विभाव सकति परनतिसौं विकल दीसै,
सुद्ध चेतना विचारतें सहज संत है।। करम संजोगसौं कहावै गति जोनि वासी,
निहचै सुरूप सदा मुक्त महंत है।। ज्ञायक सुभाउ धरै लोकालोक परगासी,
सत्ता परवांन सत्ता परगासवंत है। सो है जीव जानत जहान कौतुक महान,
जाकी किरति कहां न अनादि अनंत है।।५०।। શબ્દાર્થ- વિકલ = દુઃખી. સહજ સંત = સ્વાભાવિક શાંત. વાસી = રહેનાર. જહાન = લોક. કીરતિ (કીર્તિ) = યશ. કહાં ન = ક્યાં નથી.
અર્થ:- આત્મા વિભાવ-પરિણતિથી દુ:ખી દેખાય છે, પણ તેની શુદ્ધ ચૈતન્યશક્તિનો વિચાર કરો તો તે સાહજિક શાંતિમય જ છે. તે કર્મના સંયોગથી ગતિ યોનિનો પ્રવાસી કહેવાય છે, પણ તેનું નિશ્ચય સ્વરૂપ જુઓ તો કર્મબંધનથી મુક્ત પરમેશ્વર જ છે. તેની જ્ઞાયક શક્તિ ઉપર દષ્ટિ મૂકો તો તે લોકાલોકનો જ્ઞાતાદ્રષ્ટા છે, જો તેના અસ્તિત્વ ઉપર ધ્યાન આપો તો નિજ ક્ષેત્રાવગાડું પ્રમાણ જ્ઞાનનો પિંડ છે. આવો જીવ જગતનો જ્ઞાતા છે. તેની લીલા વિશાળ છે, તેની કીર્તિ કયાં નથી ? અનાદિકાળથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી ચાલશે. ૫૦.
૧. “કહાન' એવો પણ પાઠ છે. કહાન = કહાણી-વાર્તા.
कषायकलिरेकतः स्खलति शान्तिरस्त्येकतो
__भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः। जगत्रितयमेकतः स्फुरति चिच्चकास्त्येकतः
स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः।।११।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com