________________
૩૫૨
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
जे जे ग्राह्यभाव त्यागभाव दोऊ भावनिकौं, अनुभौ अभ्यास विषै एकता करतु हैं । तेई ग्यान क्रियाके आराधक सहज मोख,
मारगके साधक अबाधक महतु हैं ।। ३७ ।।
સમયસાર નાટક
અર્થ:- જે જીવોએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્ને નયો દ્વારા પદાર્થોનું સ્વરૂપ સમજીને આત્માની શુદ્ધતા ગ્રહણ કરી છે, જે અશુદ્ધભાવોના સર્વથા ત્યાગી છે, ઇન્દ્રિય-વિષયોથી પરાભુખ થઈને વીતરાગી થયા છે, જેમણે અનુભવના અભ્યાસમાં ઉપાદેય અને હેય બન્ને પ્રકારના ભાવોને એકસરખા જાણ્યા છે, તે જ જીવો જ્ઞાનક્રિયાના ઉપાસક છે, મોક્ષમાર્ગના સાધક છે, કર્મબાધા રહિત છે અને મહાન છે. ૩૭.
જ્ઞાનક્રિયાનું સ્વરૂપ (દોહરા )
विनसि अनादि असुद्धता, होइ सुद्धता पोख । ता परनतिको बुध હૈં, ગ્યાન યિાસી મોવ।। રૂ૮।।
શબ્દાર્થ:- વિનસિ
નષ્ટ થઈને. પોખ
પુષ્ટ. ૫રતિ ચાલ.
અર્થ:- જ્ઞાનીઓ કહે છે કે અનાદિકાળની અશુદ્ધતા નષ્ટ કરનાર અને શુદ્ધતાને પુષ્ટ કરનાર પરિણતિ જ્ઞાનક્રિયા છે અને તેનાથી જ મોક્ષ થાય છે. ૩૮. સમ્યક્ત્વથી ક્રમે ક્રમે જ્ઞાનની પૂર્ણતા થાય છે (દોહરા )
=
=
=
जगी सुद्ध समकित कला, बगी मोख मग जोइ ।
वहै करम चूरन करै, क्रम क्रम पूरन होइ ।। ३९ ।। जाके घट ऐसी दसा, साधक ताकौ नाम । जैसे जो दीपक धरै, सो उजियारौ धाम ।। ४० ।।
શબ્દાર્થ:- બગી ચાલી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com