________________
૩૫૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
डिनारे..
સમ્યગ્નાનનો મહિમા ( સવૈયા એકત્રીસા )
जाके हिरदै मैं स्याद्वाद साधना करत, सुद्ध आतमाको अनुभौ प्रगट भयौ है । जाके संकलप विकलपके विकार मिटि,
सदाकाल एकीभाव रस परिनयौ है । जिन बंध विधि परिहार मोख अंगीकार,
ऐसौ सुविचार पच्छ सोऊ छांड़ि दयौ है। ताको ग्यान महिमा उदोत दिन दिन प्रति, सोही भवसागर उलंघि पार गयौ है ।। ४२ ।। શબ્દાર્થ:- પરિનયૌ થયો. પરિહાર
નષ્ટ. અંગીકાર
स्वीझर. पार =
=
=
સમયસાર નાટક
=
અર્થ:- સ્યાદ્વાદના અભ્યાસથી જેના અંતઃકરણમાં શુદ્ધ આત્માનો અનુભવ પ્રગટ થયો, જેના સંકલ્પ-વિકલ્પના વિકાર નષ્ટ થઈ ગયા અને સદૈવ જ્ઞાનભાવરૂપ થયો, જેણે બંધવિધિના ત્યાગ અને મોક્ષના સ્વીકારનો સદ્વિચાર પણ છોડી દીધો છે, જેના જ્ઞાનનો મહિમા દિવસે-દિવસે પ્રગટ થયો છે, તે જ સંસારસાગરથી પા૨ થઈને तेना डिनारे पहींय्यो छे. ४२.
અનુભવમાં નયપક્ષ નથી. (સવૈયા એકત્રીસા) अस्तिरूप नासति अनेक एक थिररूप, अथिर इत्यादि नानारूप जीव कहियै ।
स्याद्वाददीपितलसन्महसि प्रकाशे
शुद्धस्वभावमहिमन्युदिते मयीति । किं बन्धमोक्षपथपातिभिरन्यभावै
र्नित्योदयः परमयं स्फुरतु स्वभावः ।। ६ । चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा
सद्यः प्रणश्यति नयेक्षणखण्ड्यमानः। तस्मादखण्डमनिराकृतखण्डमेक
मेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि ।।७।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com