________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સાધ્ય-સાધક દ્વાર
અર્થ:- સમ્યગ્દર્શનનું જે કિરણ પ્રગટ થાય છે અને મોક્ષનાં માર્ગમાં ચાલે છે તે ધીરે ધીરે કર્મોનો નાશ કરતું પરમાત્મા બને છે. ૩૯. જેના ચિત્તમાં આવા સમ્યગ્દર્શનના કિરણનો ઉદય થયો છે તેનું જ નામ સાધક છે, જેમ કે જે ઘરમાં દીપક સળગાવવામાં આવે છે તે જ ઘરમાં અજવાળું થાય છે. ૪૦.
સમ્યક્ત્વનો મહિમા (સવૈયા એકત્રીસા ) जाके घट अंतर मिथ्यात अंधकार गयौ,
भयौ परगास सुद्ध समकित भानकौ । जाकी मोहनिद्रा घटी ममता पलक फटी,
जान्यौ जिन मरन अवाची भगवानकौ ॥ जाक ग्यान तेज बग्यौ उद्दिम उदार जग्यौ,
लगौ सुख पोख समरस सुधा पानकौ । ताही सुविचच्छनको संसार निकट आयौ, पायौ तिन मारग सुगम निरवानकौ । । ४१।। વચનાતીત. બગ્યૌ
=
શબ્દાર્થ:- અવાચી
વધ્યું.
અર્થ:- જેના હૃદયમાં મિથ્યાત્વનો અંધકાર નષ્ટ થવાથી શુદ્ધ સમ્યગ્દર્શનનો સૂર્ય પ્રકાશિત થયો, જેની મોહનિદ્રા દૂર થઈ ગઈ અને મમતાની પલકો ઊઘડી ગઈ, જેણે વચનાતીત પોતાના પરમેશ્વરનું સ્વરૂપ ઓળખી લીધું છે, જેના જ્ઞાનનું તેજ પ્રકાશિત થયું, જે મહાન ઉઘમમાં સાવધાન થયો, જે સામ્યભાવના અમૃતરસનું પાન કરીને પુષ્ટ થયો, તે જ જ્ઞાનીને સંસારનો અંત સમીપ આવ્યો છે અને તેણે જ નિર્વાણનો સુગમ માર્ગ પ્રાપ્ત કર્યો છે. ૪૧.
=
૩૫૩
चित्पिण्डचण्डिमविलासिविकासहासः
आनन्दसुस्थितसदास्खलितैकरूप
शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः ।
स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा।।५।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com