________________
૩૫૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગના સાધક જીવોની અવસ્થા (કવિત્ત ) ग्यान द्रिष्टि जिन्हके घट अंतर,
निरखै दरव सुगुन परजाइ । जिन्हकै सहजरूप दिन दिन प्रति,
जे केवल प्रनीत मारग मुख,
चितैं चरन राखै ठहराइ । ते प्रवीन करि खीन मोहमल,
स्यादवाद साधन अधिकाइ ।।
=
શબ્દાર્થ:- નિરખેં अवलोडन डरे. अनीत ( प्रशीत )
=
अविचल होहिं परमपद पाइ ।। ३५ ।
रथित.
અર્થ:- જેમના અંતરંગમાં જ્ઞાનદષ્ટિ દ્રવ્ય, ગુણ અને પર્યાયોનું અવલોકન કરે છે, જેઓ સ્વયમેવ દિન-પ્રતિદિન સ્યાદ્વાદ દ્વારા પોતાનું સ્વરૂપ અધિકાધિક જાણે છે, જે કેવળી-કથિત ધર્મમાર્ગમાં શ્રદ્ધા કરીને તે અનુસાર આચરણ કરે છે, તે જ્ઞાની મનુષ્યો મોહકર્મનો મળ નષ્ટ કરે છે અને પરમ પદ પ્રાપ્ત કરીને સ્થિર થાય છે.
34.
સમયસાર નાટક
શુદ્ધ અનુભવથી મોક્ષ અને મિથ્યાત્વથી સંસાર છે. ( સવૈયા એકત્રીસા)
* चाकसौ फिरत जाकौ संसार निकट आयौ, पायौ जिन सम्यक मिथ्यात नास करिकै ।
नैकान्तसङ्गत्तदृशा स्वयमेव वस्तु
तत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः।
स्याद्वादशुद्धिमधिकामधिगम्य सन्तो
ज्ञानीभवन्ति जिननीतिमलंधयन्तः।। २।। ( खा लो डरनी प्रतिमां नथी. )
* ये ज्ञानमात्रनिजभावमयीमकम्पां
भूमिं श्रयन्ति कथमप्यपनीतमोहाः । ते साधकत्वमधिगम्य भवन्ति सिद्धा मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमन्ति ।।३।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com