________________
૩૪૦
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ઇન્દ્રાદિ ઊંચ પદની ઇચ્છા અજ્ઞાન છે (સોરઠા )
जे दुरबुद्धि जीव, ते उतंग पदवी चहैं। जे समरसी सदीव, तिनकौं कछू न चाहिये।। १० ।।
અર્થ:- જે અજ્ઞાની જીવ છે તે ઇન્દ્રાદિ ઊંચ પદની અભિલાષા કરે છે, પરંતુ જે સદા સમતા૨સના રસિયા છે, તે સંસાર સંબંધી કોઈ પણ વસ્તુ ઇચ્છતા નથી.
૧૦.
=
માત્ર સમતાભાવમાં જ સુખ છે (સવૈયા એકત્રીસા ) हांसीमैं विषाद बसै विद्यामैं विवाद बसै,
कायामैं मरन गुरु वर्तनमैं हीनता । सुचिमैं गिलानि बसै प्रापतिमैं हानि बसै,
जैमैं हारि सुंदर दसामैं छबि छीनता ।। रोग बसै भोगमै संजोगमै वियोग बसै,
'गुनमै गरब बस सेवा मांही हीनता । और जग रीति जेती गर्भित असाता सेती,
साताकी सहेली है अकेली उदासीनता ।। ११।। શબ્દાર્થ:- વિષાદ રંજ, ખેદ. વિવાદ છીનતા તંગી, ઓછપ. ગરબ ઘમંડ. સાતા
=
સમયસાર નાટક
=
=
કાંતિ.
ઉત્તર-પ્રત્યુત્તર. છબિ સુખ. સહેલી સાથ આપનાર.
૧. ‘ પ્રીતિમાં અપ્રીતિ' એવો પાઠ પણ છે.
૨. લૌકિક પવિત્રતા નિત્ય નથી, તેનો નાશ થતાં મલિનતા આવી જાય છે.
અર્થ:- જો હાસ્યમાં સુખ માનવામાં આવે તો હાસ્યમાં લડાઈ થવાનો સંભવ છે, જો વિધામાં સુખ માનવામાં આવે તો વિદ્યામાં વિવાદનો નિવાસ છે, જો શ૨ી૨માં સુખ માનવામાં આવે તો જે જન્મે છે તે અવશ્ય મરે છે, જો મોટાઈમાં સુખ માનવામાં આવે તો તેમાં નીચપણાનો વાસ છે, જો પવિત્રતામાં સુખ માનવામાં આવે તો પવિત્રતામાં ગ્લાનિનો વાસ છે, જો લાભમાં સુખ માનવામાં આવે તો જ્યાં નફો છે ત્યાં નુકસાન પણ છે, જો જીતમાં સુખ માનવામાં આવે
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com