________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્યાદ્વાદ દ્વાર
૩૨૫
तिहूं काल परक्षेत्रव्यापी परनयौ मानै,
आपा न पिछानै ऐसी मिथ्याग दौर है।। जैनमती कहै जीव सत्ता परवांन ग्यान,
ज्ञेयसौं अव्यापक जगत सिरमौर है। ग्यानकी प्रभामै प्रतिबिंबित विविध ज्ञेय,
जदपि तथापि थिति न्यारी न्यारी ठौर है।।१९।। शार्थ:- हौ२ = (म2. सिरमौर = प्रधान, थिति = स्थिति.
અર્થ - કોઈ મૂર્ખ કહે છે કે જેટલું નાનું અથવા મોટું શયનું સ્વરૂપ હોય છે, તેટલું જ જ્ઞાન હોય છે, તેનાથી વધતું-ઓછું નથી હોતું, આ રીતે તેઓ સદૈવ જ્ઞાનને પરક્ષેત્ર વ્યાપી અને જ્ઞય સાથે તન્મય માને છે, તેથી કહેવું જોઈએ કે તેઓ આત્માનું સ્વરૂપ સમજી શક્યા નથી, મિથ્યાત્વની એવી જ ગતિ છે. તેમને સ્યાદ્વાદી જૈની કહે છે કે જ્ઞાન આત્મસત્તા બરાબર છે, તે ઘટ-પટાદિ જ્ઞય સાથે તન્મય થતું નથી, જ્ઞાન જગતનો ચૂડામણિ છે, તેની પ્રજામાં જોકે અનેક શેય પ્રતિબિંબિત થાય છે તોપણ બન્નેની સત્તાભૂમિ જુદી જુદી છે. ૧૯,
આઠમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ सुनवादी कहै ज्ञेयके विनास होत,
ग्यानको विनास होइ कहौ कैसे जीजिये। तातै जीवतव्यताकी थिरता निमित्त सब,
ज्ञेयाकार परिनामनिकौ नास कीजिये।। सत्यवादी कहै भैया हूजे नांहि खेद खिन्न,
ज्ञेयसौ विरचि ग्यान भिन्नमानि लीजिये।
स्वक्षेत्रस्थितये पृथग्विघपरक्षेत्रस्थितार्थोज्झनात्
तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहाथैर्वमन्।। स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां
त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान्।।९।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com