________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્યાદ્વાદ દ્વાર
૩૧૯
(૮) જીવ નાસ્તિ-એક પક્ષ એ છે કે જીવ પદાર્થનું અસ્તિત્વ જ નથી. (૯) જીવ વિનાશ-એક પક્ષ એ છે કે દેહનો નાશ થતાં જ જીવનો નાશ થઈ જાય છે. (૧૦) જીવ ઉત્પાદ-એક પક્ષ એ છે કે શરીરની ઉત્પત્તિ થતાં જ જીવની ઉત્પત્તિ થાય છે. (૧૧) આત્મા અચેતન-એક પક્ષ એ છે કે આત્મા અચેતન છે, કેમકે જ્ઞાન અચેતન
છે.
(૧૨) સત્તા અંશ-એક પક્ષ એ છે કે આત્મા સત્તાનો અંશ છે. (૧૩) ક્ષણભંગુર-એક પક્ષ એ છે કે જીવનું સદા પરિણમન થાય છે, તેથી ક્ષણભંગુર
(૧૪) અજ્ઞાયક-એક પક્ષ એ છે કે જ્ઞાનમાં જાણવાની શક્તિ નથી, તેથી અજ્ઞાયક છે. ૧૪.
પ્રથમ પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ( સવૈયા એકત્રીસા) कोऊ मूढ़ कहै जैसैं प्रथम सवांरी भीति,
पाछै ताकै ऊपर सुचित्र आछ्यौ लेखिए। तैसैं मूल कारन प्रगट घट पट जैसौ,
तैसौ तहां ग्यानरूप कारज विसेखिए।। ग्यानी कहै जैसी वस्तु तैसौ ही सुभाव ताकौ ,
तातै ग्यान ज्ञेय भिन्न भिन्न पद पेखिए। कारन कारज दोऊ एकहीमै निहचै पै,
तेरौ मत साचौ विवहारदृष्टि देखिए।।१३।। શબ્દાર્થ - ભીંતિ = દીવાલ. આછયૌ = ઉત્તમ. મૂલ કારન = મુખ્ય કારણ. કારજ = કાર્ય. નિહર્ચ = નિશ્ચયનયથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com