________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦
સમયસાર નાટક અર્થ - કોઈ અજ્ઞાની (મીમાંસક) આદિ કહે છે કે પહેલાં દીવાલ સાફ કરીને પછી તેના ઉપર ચિત્રકામ કરવાથી ચિત્ર સારું થાય છે અને જો દીવાલ ખરાબ હોય તો ચિત્ર પણ ખરાબ ઉઘડે છે, તેવી જ રીતે જ્ઞાનના મૂળ કારણ ઘટ-પટ આદિ શય જેવા હોય છે તેવું જ્ઞાનરૂપ કાર્ય થાય છે, તેથી સ્પષ્ટ છે કે જ્ઞાનનું કારણ શય છે અને સ્યાદ્વાદી જ્ઞાની સંબોધન કરે છે કે જે જેવો પદાર્થ હોય છે, તેવો જ તેનો સ્વભાવ હોય છે, તેથી જ્ઞાન અને જ્ઞય ભિન્ન ભિન્ન પદાર્થ છે. નિશ્ચયનયથી કારણ અને કાર્ય બન્ને એક જ પદાર્થમાં છે, તેથી તારું જે મંતવ્ય છે તે વ્યવહારનયથી સત્ય છે. ૧૩.
બીજા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન (સવૈયા એકત્રીસા) कोऊ मिथ्यामती लोकालोक व्यापि ग्यान मानि,
समुझै त्रिलोक पिंड आतम दरब है। याहीतें सुछंद भयौ डोलै मुखहू न बोलै,
कहै या जगतमै हमारोई परब है।। तासौं ग्याता कहै जीव जगतसौं भिन्न पै,
जगतको विकासी तौही याहीतें गरब है। जो वस्तु सो वस्तु पररूपसौं निराली सदा,
निहचै प्रमान स्यादवादमै सरब है।।१४।। શબ્દાર્થ- લોક = જ્યાં છ દ્રવ્યો પ્રાપ્ત થાય. અલોક = લોકથી બહારનું ક્ષેત્ર. સુછંદ = સ્વતંત્ર. ગરબ = અભિમાન.
અર્થ - કોઈ અજ્ઞાની (નૈયાયિક આદિ) જ્ઞાનને લોકાલોક વ્યાપી જાણીને
विश्वं ज्ञानमिति प्रतय॑ सकलं दृष्ट्वा स्वतत्त्वाशया
भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते। यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुन
विश्वाद भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत्।।३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com