________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૨૫૩ હંમેશાં ભાવકર્મના કર્તા છે. ૧૬, જેઓ વિભાવપરિણતિને કારણે પરપદાર્થોમાં અહંબુદ્ધિ કરે છે તે અજ્ઞાની અશુદ્ધ ભાવોના કર્તા હોવાથી ભાવકર્મોના કર્તા છે. ૧૭.
આ વિષયમાં શિષ્યનો પ્રશ્ન (દોહરા) शिष्य कहै प्रभु तुम कह्यौ, दुबिधि करमकौ रूप। दरब कर्म पुदगल मई, भावकर्म चिद्रूप।। १८ ।। करता दरवित करमकौ, जीव न होइ त्रिकाल। अब यह भावित करम तुम, कहौ कौनकी चाल।।१९।। करता याकौ कौन है, कौन करै फल भोग।
कै पुदगल कै आतमा, कै दुहुंको संजोग ?।।२०।। અર્થ - શિષ્ય પ્રશ્ન કરે છે કે હે સ્વામી! આપે કહ્યું કે કર્મનું સ્વરૂપ બે પ્રકારનું છે, એક પુદ્ગલમય દ્રવ્યકર્મ છે અને બીજું ચૈતન્યના વિકારરૂપ ભાવકર્મ છે. ૧૮. આપે એમ પણ કહ્યું કે જીવ, દ્રવ્યકર્મોનો કર્તા કદી ત્રણ કાળમાં પણ થઈ શકતો નથી, તો હવે આપ કહો કે ભાવકર્મ કોની પરિણતિ છે? ૧૯. આ ભાવકર્મોનો કર્તા કોણ છે? અને તેમના ફળનો ભોક્તા કોણ છે? ભાવકર્મોનો કર્તા-ભોક્તા પુદગલ છે અથવા જીવ છે અથવા બન્નેના સંયોગથી કર્તા-ભોક્તા છે? ૨૦.
આ વિષયમાં શ્રીગુરુ સમાઘાન કરે છે. (દોહરા) क्रिया एक करता जुगल, यौं न जिनागम मांहि। अथवा करनी औरकी, और करै यौं नांहि।।२१।। करै और फल भोगवै, और बनै नहि एम। जो करता सो भोगता, यहै जथावत जेम।।२२।।
कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयो
रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः। नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो
जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः।।११।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com