________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૨૫૫ तिन्हसौं जु कोऊ कहै जीव करता है तासौं,
फेरि कहैं करमकौ करता करम है।। ऐसै मिथ्यामगन मिथ्यातो ब्रह्मघाती जीव,
जिन्हिकै हिए अनादि मोहको भरम है। तिन्हिकौं मिथ्यात दूर करिबैकौं कहैं गुरु,
स्यादवाद परवांन आतम धरम है।। २६ ।। શબ્દાર્થ- વિકલ = દુઃખી, એકાંત પક્ષ = પદાર્થના એક ધર્મને તેનું સ્વરૂપ માનવાની હુઠ. બ્રહ્મઘાતી = પોતાના જીવનું અહિત કરનાર.
અર્થ:- અજ્ઞાનથી દુ:ખી અનેક એકાંતવાદી કહે છે કે આત્મા કર્મનો કર્તા નથી, તે પૂર્ણ પરમાત્મા છે. અને તેમને કોઈ કહે કે કર્મોનો કર્તા જીવ છે, તો તે એકાંતપક્ષી કહે છે કે કર્મનો કર્તા કર્મ જ છે. આવા મિથ્યાત્વમાં લાગેલા મિથ્યાત્વી જીવો આત્માના ઘાતક છે, તેમના હૃદયમાં અનાદિકાળથી મોહકર્મજનિત ભૂલ ભરેલી છે. તેમનું મિથ્યાત્વ દૂર કરવાને માટે શ્રીગુરુએ સ્યાદ્વાદરૂપ આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું છે. ર૬.
સ્યાદ્વાદમાં આત્માનું સ્વરૂપ. (દોહરો) चेतन करता भोगता, मिथ्या मगन अजान।
નદિ છરતા નદિ મોડાતા, નિદર્ઘ સચવવાના ર૭ ના અર્થ- મિથ્યાત્વમાં લાગેલો અજ્ઞાની જીવ કર્મનો કર્તા-ભોક્તા છે, નિશ્ચયનું અવલંબન લેનાર સમ્યગ્દષ્ટિ કર્મનો ન કર્તા છે, ન ભોક્તા છે. ૨૭. આ વિષયના એકાંતપક્ષનું ખંડન કરનાર સ્યાદ્વાદનો ઉપદેશ (સવૈયા એકત્રીસા) * जैसैं सांख्यमती कहैं अलख अकरता है,
सर्वथा प्रकार करता न होइ कबहीं।
૧. સાંખ્યમતી ઇત્યાદિ.
के माऽकर्तारममी स्पृशन्तु पुरुषं सांख्या इवाप्यार्हताः
___कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधादधः। ऊर्ध्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयम्
पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम्।।१३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com