________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૩
સર્વવિશુદ્ધિ દ્વાર
જ્ઞાન શેયમાં અવ્યાપક છે એનું દષ્ટાંત
| (સવૈયા એકત્રીસા) जैसैं चंद किरनि प्रगटि भूमि सेत करै,
भूमिसी न दीसै सदा जोतिसी रहति है। तैसैं ग्यान सकति प्रकासै हेय उपादेय,
ज्ञेयाकार दीसै पै न ज्ञेयकौं गहति है।। सुद्ध वस्तु सुद्ध परजाइरूप परिनवै,
सत्ता परवांन माहें ढाहें न ढहति है। सो तौ औररूप कबहूं न होइ सरवथा,
निहचै अनादि जिनवानी यौं कहति है।। ५८ ।। શબ્દાર્થ - પ્રગટિ = ઉદય થઈને. ભૂમિ = ધરતી. જોતિસી = કિરણરૂપ. પ્રકાર્સ = પ્રકાશિત કરે. સત્તા પરવાન = પોતાના ક્ષેત્રાવગાહ પ્રમાણે. ઢાઠું = વિચલિત કરવાથી. ન ઢહતિ હૈ = વિચલિત થતી નથી. કબહૂ = કદી પણ. સર્વથા = બધી હાલતમાં.
અર્થ - જેવી રીતે ચંદ્રના કિરણો પ્રકાશિત થઈને ધરતીને સફેદ કરી નાખે છે પણ ધરતીરૂપ થઈ જતા નથી-જ્યોતિરૂપ જ રહે છે, તેવી જ રીતે જ્ઞાનશક્તિ હેયઉપાદેયરૂપ જ્ઞય પદાર્થોને પ્રકાશિત કરે છે, પણ શેયરૂપ થઈ જતી નથી; શુદ્ધવસ્તુ શુદ્ધપર્યાયરૂપ પરિણમન કરે છે અને નિજસત્તા પ્રમાણ રહે છે, તે કદી પણ કોઈ પણ હાલતમાં અન્યરૂપ થતી નથી એ વાત નિશ્ચિત છે અને અનાદિકાળની જિનવાણી એમ કહી રહી છે. ૫૮.
* शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेष
मन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्वात्स्वभावः। ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि
निं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव।।२३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com