________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૫
સર્વવિશુદ્ધિ દ્વાર
तम मिथ्यात मिटि गयौ, हुवो समकित उदोत ससि। राग दोष कछु वस्तु नाहि, छिन मांहि गये नसि।। अनुभौ अभ्यास सुख रासि रमि,
भयौ निपुन तारन तरन। पूरन प्रकास निहचल निरखि,
बानारसि वंदत चरन।।६०।। शार्थ:- होत = ४य. ससि. = शशि ( यंद्रमा). निपुन = पू[ utu. તરન તારન = સંસાર સાગરથી સ્વયં તરનાર અને બીજાઓને તારનાર.
અર્થ - જીવાત્માનો અનાદિકાળથી કર્મોની સાથે સંબંધ છે, તેથી તે સહજ જ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે અને રાગ-દ્વેષ પરિણતિને કારણે સ્વ-પર સ્વરૂપને જાણતો નથી. પણ મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ અને સભ્યત્વશશિનો ઉદય થતાં રાગ-દ્વેષનું અસ્તિત્વ રહેતું નથી-ક્ષણવારમાં નાશ પામી જાય છે, જેથી આત્મઅનુભવના અભ્યાસરૂપ સુખમાં લીન થઈને તારણતરણ પૂર્ણ પરમાત્મા થાય છે. એવા પૂર્ણ પરમાત્માના નિશ્ચય-સ્વરૂપનું અવલોકન કરીને પં. બનારસીદાસજી य२४॥५६॥ २ छ. ६०.
રાગ-દ્વેષનું કારણ મિથ્યાત્વ છે ( સવૈયા એકત્રીસા) कोऊ सिष्य कहै स्वामी राग दोष परिनाम,
ताको मूल प्रेरक कहहु तुम कौन है। पुग्गल करम जोग किंधौं इंद्रिनिकौ भोग,
किंधौं धन किंधौं परिजन किंधौं भौन है।। गुरु कहै छहौं दर्व अपने अपने रूप,
सबनिकौ सदा असहाई परिनौन है।
रागद्वेषोत्पादकं तत्त्वदृष्टया नान्यद्रव्यं वीक्ष्यते किञ्चनापि। सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।। २६ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com