________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
અર્થ:- ક્રિયાની ભૂમિ ઉ૫૨ મોહ મહારાજાનો નિવાસ છે, ક્રિયા અજ્ઞાનભાવરૂપ રાક્ષસનું નગર છે, ક્રિયા, કર્મ અને શરીર આદિ પુદ્દગલોની મૂર્તિ છે, ક્રિયા સાક્ષાત્ માયારૂપ સાકર લપેટેલી છરી છે, ક્રિયાની જંજાળમાં આત્મા ફસાઈ ગયો છે, ક્રિયાની આડ જ્ઞાન-સૂર્યના પ્રકાશને છુપાવી દે છે. શ્રી ગુરુ કહે છે કે ક્રિયાથી જીવ કર્મનો કર્તા થાય છે, નિશ્ચય સ્વરૂપથી જુઓ તો ક્રિયા સદૈવ દુઃખદાયક છે. ૯૭.
જ્ઞાનીઓનો વિચા૨ ( ચોપાઈ )
मृषा मोहकी परनति फैलीं।
तातैं करम चेतना मैली ।
ग्यान होत हम समझी एती ।
जीव सदीव भिन्न परसेती ।। ९८ ।। (દોહા )
जीव अनादि सरूप मम, करम रहित निरुपाधि । अविनासी असरन सदा, सुखमय सिद्ध समाधि ।। ९९ ।।
અર્થ:- પહેલાં જૂઠા મોહનો ઉદય ફેલાઈ રહ્યો હતો, તેનાથી મારી ચેતના કર્મસહિત હોવાથી મલિન થઈ રહી હતી, હવે જ્ઞાનનો ઉદય થવાથી અમે સમજી ગયા કે આત્મા સદા ૫૨પરિણતિથી ભિન્ન છે. ૯૮. અમારું સ્વરૂપ ચૈતન્ય છે, અનાદિ છે, કર્મરહિત છે, શુદ્ધ છે, અવિનાશી છે, સ્વાધીન છે, નિર્વિકલ્પ અને સિદ્ધ સમાન સુખમય છે. ૯૯.
प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसम्मोहः । आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्त्ते ।। ३५ ।
૨૯૧
समस्तमित्येवमपास्य कर्म त्रैकालिकं शुद्धनयावलम्बी । विलीनमोहो रहितं विकारैश्चिन्मात्रमात्मानमथावलम्बे ।। ३६ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com