________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૬
સમયસાર નાટક છે, અચળ છે, અખંડિત છે, જ્ઞાનનો પિંડ છે, સુખ આદિ અનંત ગુણોથી પરિપૂર્ણ છે, વીતરાગ છે, ઈન્દ્રિયોથી અગોચર છે, જ્ઞાનગોચર છે, જન્મ-મરણ અથવા સુધા-તૃષા આદિની બાધાથી રહિત નિરાબાધ છે. આવા આત્મ-તત્ત્વનો અનુભવ કરો. ૧૨૭.
૧૨૮.
(દોહરો) सर्व विसुद्धि द्वार यह, कह्यौ प्रगट सिवपंथ।
कुंदकुंद मुनिराज कृत, पूरन भयौ गरंथ।। १२९ ।। અર્થ- સાક્ષાત્ મોક્ષનો માર્ગ (એવો) આ સર્વવિશુદ્ધિ અધિકાર કહ્યો અને સ્વામી કુંદકુંદમુનિ રચિત શાસ્ત્ર સમાપ્ત થયું. ૧૨૯.
ગ્રંથકર્તાનું નામ અને ગ્રંથનો મહિમા (ચોપાઈ ) कुंदकुंद मुनिराज प्रवीना।
तिन्ह यह ग्रंथ इहालौं कीना।। गाथा बद्ध सुप्राकृत वानी।
गुरुपरंपरा रीति बखानी।। १३०।। भयौ गिरंथ जगत विख्याता।
सुनत महा सुख पावहि ग्याता।। जे नव रस जगमांहि बखानै।
તે સર્વ સમયસાર ૨સ સાન'ની શરૂ અર્થ - આધ્યાત્મિક વિધામાં કુશળ સ્વામી કુન્દુકુન્દ મુનિએ આ ગ્રંથ અહીં સુધી રચ્યો છે, અને તે ગુરુ-પરંપરાના કથન અનુસાર પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ કથન કર્યું છે. ૧૩૦. આ ગ્રંથ જગપ્રસિદ્ધ છે, એને સાંભળી જ્ઞાનીઓ પરમાનંદ પ્રાપ્ત કરે છે. લોકોમાં જે નવરસ પ્રસિદ્ધ છે તે બધા આ સમયસારના રસમાં સમાયેલા છે. ૧૩૧
૧. “માન” એવો પણ પાઠ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com