________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
નાશ કરવો તે રૌદ્ર રસ છે, શરીરની અશુચિનો વિચાર કરવો તે બીભત્સ રસ છે, જન્મ-મરણ આદિનું દુઃખ ચિંતવવું તે ભયાનક રસ છે, આત્માની અનંત શક્તિનું ચિંતવન કરવું તે અદ્દભુત રસ છે, દઢ વૈરાગ્ય ધારણ કરવો તે શાંત રસ છે. જ્યારે હૃદયમાં સભ્યજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આ રીતે નવરસનો વિલાસ પ્રકાશિત થાય છે. ૧૩૫.
( ચોપાઈ )
जब सुबोध घटमैं परगासै।
नव रस लखै एक रस मांही।
तब रस विरस विषमता नासै ।।
=
ता विरस भाव मिटि जांही ।। १३६ ।।
શબ્દાર્થ:- સુબોધ
સમ્યજ્ઞાન. વિષમતા
ભેદ.
અર્થ:- જ્યારે હૃદયમાં સભ્યજ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે રસ-વિરસનો ભેદ મટી જાય છે. એક જ રસમાં નવ રસ દેખાય છે, તેથી વિરસભાવ નષ્ટ થઈને એક શાંત રસમાં જ આત્મા વિશ્રામ લે છે. ૧૩૬.
(દોહરા )
सबरसगर्भित मूल रस, नाटक नाम गरंथ ।
जाके सुनत प्रवांन जिय, समुझे पंथ कुपंथ ।। १३७ ।।
મિથ્યામાર્ગ.
=
=
પ્રધાનરસ. કુપંથ
શબ્દાર્થ:- મૂલ રસ અર્થ:- આ નાટક સમયસાર ગ્રંથ સર્વ રસોથી ગર્ભિત આત્માનુભવરૂપ મૂળ રસમય છે, તે સાંભળતા જ જીવ સન્માર્ગ અને ઉન્માર્ગને સમજી જાય છે. ૧૩૭.
( ચોપાઈ )
=
वरतै ग्रंथ जगत हित काजा । प्रगटे अमृतचंद्र मुनिराजा ।। तब तिन्हि ग्रंथ जानि अति नीका।
૩૦૯
रची बनाई संसकृत टीका ।। १३८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com