________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્યાદ્વાદ દ્વાર (११)
સ્વામી અમૃતચંદ્ર મુનિની પ્રતિજ્ઞા (ચોપાઈ) अदभुत ग्रंथ अध्यातम वानी।
समुझै कोऊ विरला ग्यानी।। यामैं स्यादवाद अधिकारा।
ताकौ जो कीजै बिसतारा।।१।। तो गरंथ अति सोभा पावै।
वह मंदिर यह कलस कहावै।। तब चित अमृत वचन गढि खोले।
अमृतचंद्र आचारज बोले।।२।। शार्थ:- अहमुत = अथाह. जि२९॥ = छ ओछ. ढि = २यीने.
અર્થ:- આ અધ્યાત્મ-કથનનો ગહન ગ્રંથ છે. એને કોઈ વિરલા મનુષ્ય જ સમજી શકે છે. જો એમાં સ્યાદ્વાદ અધિકાર વધારવામાં આવે તો આ ગ્રંથ અત્યંત સુંદર થઈ જાય, અર્થાત્ જો કુંદકુંદસ્વામી રચિત ગ્રંથની રચના મંદિરવત્ છે, તો તેના ઉપર સ્યાદ્વાદનું કથન કળશ સમાન સુશોભિત થશે. એવો વિચાર કરીને અમૃતવચનોની રચના કરીને અમૃતચંદ્ર સ્વામી કહે છે. ૧.૨.
पनी-(E ) कुंदकुंद नाटक विषै, कह्यो दरब अधिकार। स्यादवाद नै साधि मैं, कहौं अवस्था द्वार।।३।। कहौं मुकति-पदकी कथा, कहौं मुकतिकौ पंथ। जैसैं घृत कारज जहां, तहां कारन दधि मंथ।।४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com