________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪
સમયસાર નાટક વિશેષ - કોઈ જીવ પદાર્થને અસ્તિસ્વરૂપ અને કોઈ જીવ પદાર્થને નાસ્તિસ્વરૂપ કહે છે. અદ્વૈતવાદી જીવને એક બ્રહ્મરૂપ કહે છે, નૈયાયિક જીવને અનેકરૂપ કહે છે, બૌદ્ધમતવાળા જીવને અનિત્ય કહે છે, સાંખ્યમતવાળા શાશ્વત અર્થાત્ નિત્ય કહે છે. અને આ સર્વ પરસ્પર વિરુદ્ધ છે, કોઈ કોઈને મળતા નથી, પણ સ્યાદ્વાદી સર્વ નયોને અવિરુદ્ધ સાધે છે.
સ્યાદ્વાદ સંસાર-સાગરથી તારનાર છે (દોહરા) स्यादवाद अधिकार अब, कहौं जैनको मूल।
जाके जानत जगत जन, लहैं जगत-जल-कूल।।८।। शार्थ:- भूल = भुज्य. ४-४न = संस॥२॥ मनुष्य. ८ = छिनारी.
અર્થ:- જૈનમતનો મૂળ સિદ્ધાંત “સ્યાદ્વાદ અધિકાર’ કહું છું, જેનું જ્ઞાન थपाथी ४॥तन। मनुष्य संस॥२-सा॥२थी ५।२. थाय छे. ८.
નય સમૂહ વિષે શિષ્યની શંકા અને ગુરુનું સમાધાન (સવૈયા એકત્રીસા) शिष्य कहै स्वामी जीव स्वाधीन कि पराधीन,
जीव एक है किधौं अनेक मानि लीजिए। जीव है सदीव किधौं नांही है जगत मांहि,
जीव अविनश्वर कि नश्वर कहीजिए।। सतगुरु कहै जीव है सदीव निजाधीन,
एक अविनश्वर दरव-द्रिष्टि दीजिए। जीव पराधीन छिनभंगुर अनेक रूप,
नांही जहां तहां परजै प्रवांन कीजिए।।९।।
अत्र स्याद्वादशुद्ध्यर्थं वस्तुतत्त्वव्यवस्थितिः। उपायोपेयभावश्च मनाग्भूयोऽपि चिंत्यते।।१।। ब्राह्याथैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद
__विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति। यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन
दूंरोन्मग्नघनस्वभावभरतः पूर्ण समुन्मज्जति।।२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com