________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
309
સર્વવિશુદ્ધિ દ્વાર
पणी-(Eas) प्रगटरूप संसारमैं, नव रस नाटक होइ।
नवरस गर्भित ग्यानमय, विरला जानै कोइ।।१३२।। અર્થ- સંસારમાં પ્રસિદ્ધ છે કે નાટક નવરસ સહિત હોય છે, પણ જ્ઞાનમાં નવેય રસ ગર્ભિત છે, એ વાત કોઈ વિરલા જ જાણે છે.
ભાવાર્થ- નવરસોમાં બધાનો નાયક શાંતરસ છે અને શાંતરસ જ્ઞાનમાં છે. १३२.
___२सोना नाम (वित्त) प्रथम सिंगार वीर दूजौ रस,
तीजौ रस करुना सुखदायक। हास्य चतुर्थ रुद्र रस पंचम ,
छट्ठम रस बीभच्छ विभायक।। सप्तम भय अट्ठम रस अद्भुत,
नवमो शांत रसनिकौ नायक। ए नव रस एई नव नाटक
जो जहं मगन सोइ तिहि लायक।। १३३ ।। અર્થ - પહેલો શૃંગાર, બીજો વીરરસ, ત્રીજો સુખદાયક કરુણારસ, ચોથો હાસ્ય, પાંચમો રૌદ્ર રસ, છઠ્ઠો ધૃણાસ્પદ બીભત્સ રસ, સાતમો ભયાનક, આઠમો અભુત અને નવમો સર્વ રસોનો શિરતાજ શાંતરસ છે. આ નવ રસ છે. અને એ જ નાટકરૂપ છે. જે, જે રસમાં મગ્ન થાય તેને તે જ રુચિકર લાગે છે. ૧૩૩.
નવ રસોના લૌકિક સ્થાન (સવૈયા એકત્રીસા) सोभामै सिंगार बसै वीर पुरुषारथमैं ,
कोमल हिएमै करुना रस बखानिये।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com