SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 309 સર્વવિશુદ્ધિ દ્વાર पणी-(Eas) प्रगटरूप संसारमैं, नव रस नाटक होइ। नवरस गर्भित ग्यानमय, विरला जानै कोइ।।१३२।। અર્થ- સંસારમાં પ્રસિદ્ધ છે કે નાટક નવરસ સહિત હોય છે, પણ જ્ઞાનમાં નવેય રસ ગર્ભિત છે, એ વાત કોઈ વિરલા જ જાણે છે. ભાવાર્થ- નવરસોમાં બધાનો નાયક શાંતરસ છે અને શાંતરસ જ્ઞાનમાં છે. १३२. ___२सोना नाम (वित्त) प्रथम सिंगार वीर दूजौ रस, तीजौ रस करुना सुखदायक। हास्य चतुर्थ रुद्र रस पंचम , छट्ठम रस बीभच्छ विभायक।। सप्तम भय अट्ठम रस अद्भुत, नवमो शांत रसनिकौ नायक। ए नव रस एई नव नाटक जो जहं मगन सोइ तिहि लायक।। १३३ ।। અર્થ - પહેલો શૃંગાર, બીજો વીરરસ, ત્રીજો સુખદાયક કરુણારસ, ચોથો હાસ્ય, પાંચમો રૌદ્ર રસ, છઠ્ઠો ધૃણાસ્પદ બીભત્સ રસ, સાતમો ભયાનક, આઠમો અભુત અને નવમો સર્વ રસોનો શિરતાજ શાંતરસ છે. આ નવ રસ છે. અને એ જ નાટકરૂપ છે. જે, જે રસમાં મગ્ન થાય તેને તે જ રુચિકર લાગે છે. ૧૩૩. નવ રસોના લૌકિક સ્થાન (સવૈયા એકત્રીસા) सोभामै सिंगार बसै वीर पुरुषारथमैं , कोमल हिएमै करुना रस बखानिये। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy