________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
30८
સમયસાર નાટક
आनंदमैं हास्य रुंड मुंडमै विराजै रुद्र ,
बीभत्स तहां जहां गिलानी मन आनिये।। चिंतामै भयानक अथाहतामै अदभुत,
___ मायाकी अरुचि तामैं सांत रस मानिये। एई नव रस भवरूप एई भावरूप,
इनिकौ विलेछिन सुद्रिष्टि जागैं जानिये।। १३४ ।। शर्थ:- ९७-मुंड = २९।-संयम. विछिन = पृथ६२९.
અર્થ:- શોભામાં શૃંગાર, પુરુષાર્થમાં વીર, કોમળ હૃદયમાં કષ્ણા, આનંદમાં હાસ્ય, રણ-સંગ્રામમાં રૌદ્ર, ગ્લાનિમાં બીભત્સ, શોક મરણાદિની ચિંતામાં ભયાનક, આશ્ચર્યમાં અદભુત અને વૈરાગ્યમાં શાંતરસનો નિવાસ છે. આ નવ રસ લૌકિક છે અને પારમાર્થિક છે, એનું પૃથક્કરણ જ્ઞાનદષ્ટિનો ઉદય થતાં થાય છે. ૧૩૪.
न५ २सोन। पारमार्थि स्थान (७५) गुन विचार सिंगार, वीर उद्यम उदार रुख। करुना समरस रीति, हास हिरदै उछाह सुख।। अष्ट करम दलमलन, रुद्र वरतै तिहि थानक। तन विलेछ बीभच्छ, दुंद मुख दसा भयानक।। अदभुत अनंत बल चिंतवन , सांत सहज वैराग धुव। नव रस विलास परगास तब,
जब सुबोध घट प्रगट हुव।। १३५ ।। शार्थ:- 38 = उत्साहु. ६०मसन = नष्ट ४२. विले७ = अशुयि.
અર્થ- આત્માને જ્ઞાનગુણથી વિભૂષિત કરવાનો વિચાર તે શૃંગાર રસ છે, કર્મ-નિર્જરાનો ઉધમ તે વીરરસ છે, પોતાના જ જેવા સર્વ જીવોને સમજવા તે કરુણા રસ છે, મનમાં આત્મ-અનુભવનો ઉત્સાહુ તે હાસ્યરસ છે, આઠ કર્મોનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com