________________
૨૯૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
दीसै कर्म रहित सहित सुख समाधान,
पायौ निजस्थान फिर बाहरि न बहैगौ ॥ कबहूं कदाचि अपनौ सुभाव त्यागि करि,
राग रस राचिकै न पर वस्तु गहैगौ । अमलान ग्यान विद्यमान परगट भयौ, याही भांति आगम अनंत काल रहैगौ ।। १०८ ।।
પહેલાં. રાચિકેં
तीन थने.
શબ્દાર્થ:- નિરભેદ ભેદરહિત. અતીત अमलान = भज रहित. सागम = आगामी.
=
સમયસાર નાટક
=
=
અર્થ:- પૂર્વે અર્થાત્ સંસારી દશામાં નિશ્ચયનયથી આત્મા જેવો અભેદરૂપ હતો, તેવો પ્રગટ થઈ ગયો. તે ૫રમાત્માને હવે ભેદરૂપ કોણ કહેશે ? અર્થાત્ કોઈ નહિ. જે કર્મ રહિત અને સુખશાંતિ સહિત દેખાય છે તથા જેણે નિજસ્થાન અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ કરી છે તે બહાર અર્થાત્ જન્મ-મરણરૂપ સંસારમાં નહિ આવે. તે કદી પણ પોતાનો નિજસ્વભાવ છોડીને, રાગ-દ્વેષમાં લાગીને ૫૨પદાર્થ અર્થાત્ શરીર આદિનું ગ્રહણ નહિ કરે, કા૨ણ કે વર્તમાનકાળમાં જે નિર્મળ પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું છે, તે તો આગામી અનંત કાળ સુધી એવું જ રહેશે. ૧૦૮.
वणी - ( सवैया खेऽत्रीसा )
जबहीतैं चेतन विभावसौं उलटि आपु,
समै पाइ अपनौ सुभाउ गहि लीनौ है । तबहीतैं जो जो लेने जोग सो सो सब लीनौ,
जो जो त्यागजोग सो सो सब छांड़ि दीनौ है ।। लैबेकौं न रही ठौर त्यागिवेकौं नांहि और,
बाकी कहा उबस्यौ जु कारजु नवीनौ है।
उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत्तथात्तमादेयमशेषतस्तत्। यदात्मनः संहृतसर्वशक्तेः पूर्णस्य सन्धारणमात्मनीह।। ४३ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com