________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨
સમયસાર નાટક पणी-(यो ) * मैं त्रिकाल करनीसौं न्यारा।
चिदविलास पद जग उजयारा।। राग विरोध मोह मम नाही।
मेरौ अवलंबन मुझमाही।। १००।। અર્થ- હું સદેવ કર્મથી ભિન્ન છું, મારો ચૈતન્ય પદાર્થ જગતનો પ્રકાશક છે, રાગ-દ્વેષ-મોહ મારા નથી, મારું સ્વરૂપ મારામાં જ છે. ૧OO.
(सवैया तेवीस) सम्यकवंत कहै अपने गुन,
मैं नित राग विरोधसौं रीतौ। मैं करतूति करूं निरवंछक,
मोहि विषै रस लागत तीतौ।। सुद्ध सुचेतनको अनुभौ करि,
मैं जग मोह महा भट जीतौ। मोख समीप भयौ अब मोकहुँ,
काल अनंत इहीं विधि बीतौ।। १०१ ।। शार्थ:- शती = २हित. मोहि = मने. तो (ति.त) = dluो.
અર્થ- સમ્યગ્દષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ વિચારે છે કે હું સદા રાગ-દ્વેષ-મોહથી રહિત છું, હું લૌકિક ક્રિયાઓ ઇચ્છા વિના કરું છું, મને વિષયરસ તીખો લાગે છે, મેં જગતમાં શુદ્ધ આત્માનો અનુભવ કરીને મોહરૂપી મહાયોદ્ધાને જીત્યો છે, મોક્ષ તદ્દન મારી સમીપ થયો છે, હવે મારો અનંતકાળ આ જ રીતે પસાર થાવ. ૧૦૧.
૧. જો જ્ઞાન ઢંકાઈ જાય, તો સમસ્ત સંસાર અંધકારમય જ છે.
* विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव। संचेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम्।। २७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com