________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪
સમયસાર નાટક આત્મપદાર્થનું યથાર્થ સ્વરૂપ (સવૈયા તેવીસા) राग विरोध उदै जबलौं तबलौं,
यह जीव मृषा मग धावै। ग्यान जग्यौ जब चेतनकौ तब ,
कर्म दसा पर रूप कहावै।। कर्म विलेछि करै अनुभौ तहां,
___ मोह मिथ्यात प्रवेश न पावै। मोह गयें उपजै सुख केवल,
सिद्ध भयौ जगमांहि न आवै।। ५९ ।। शार्थ:- विरोध = द्वष. भृष। म = मिथ्यामार्ग. पावै = हो छ.
અર્થ - જ્યાં સુધી આ જીવને મિથ્યાજ્ઞાનનો ઉદય રહે છે, ત્યાં સુધી તે રાગદ્વષમાં વર્તે છે, પરંતુ જ્યારે તેને જ્ઞાનનો ઉદય થઈ જાય છે, ત્યારે તે કર્મપરિણતિને પોતાનાથી ભિન્ન ગણે છે અને જ્યારે કર્મપરિણતિ તથા આત્મપરિણતિનું પૃથક્કરણ કરીને આત્મ-અનુભવ કરે છે, ત્યારે મિથ્યામોહનીયને સ્થાન મળતું નથી. અને મોહ પૂર્ણપણે નષ્ટ થતાં કેવળજ્ઞાન તથા અનંતસુખ પ્રગટ થાય છે, જેથી સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે અને પછી જન્મ-મરણરૂપ સંસારમાં આવવું પડતું નથી. ૫૯.
પરમાત્મપદની પ્રાપ્તિનો માર્ગ (છપ્પા છંદ) जीव करम संजोग, सहज मिथ्यातरूप धर। राग दोष परनति प्रभाव, जानै न आप पर।।
रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत्
ज्ञानं ज्ञानं भवति न पूनर्बोधतां याति बोध्यम। ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं
भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः ।। २४।। रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात्
तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किञ्चित्। सम्यग्दृष्टि: क्षपयतु ततस्तत्त्वदृष्टया स्फुटन्तौ
ज्ञानज्योतिर्व्वलति सहजं येन पूर्णाचलार्चिः।। २५ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com