________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૮૪
સમયસાર નાટક
આદિની ચાલ ધ્યાનમાં રાખતો થકો જીતવાનો વિચાર કરે છે, તેવી જ રીતે મોક્ષમાર્ગમાં પ્રવીણ જ્ઞાની પુરુષ સ્વરૂપની ઓળખાણ કરે છે અને બાધક કારણોથી બચે છે. તે આત્મગુણોને નિર્મળ કરે છે અને જીવ અર્થાત્ નિર્ભયપદનું ચિંતવન કરે છે. આ જ્ઞાનપરિણતિના હાલ છે. ૭૯.
આત્મા.
કુમતિ કુબ્જા અને સુમતિ રાધિકાનું કાર્ય (દોહરા )
सतरंग खेलै राधिका, कुबिजा खेलै सारि ।
याकै निसिदिन जीतवौ, वाकै निसिदिन हारि ।। ८० ।। जाके उर कुबिजा बसै, सोई अलख अजान । जाकै हिरदे राधिका, सो बुध सम्यकवान ।। ८१ ।। શબ્દાર્થ:- નિસિદિન સદા. સારિ ચોપાટ. અલખ
=
=
અર્થ:- રાધિકા અર્થાત્ સુબુદ્ધિ શેતરંજ ખેલે છે તેથી તેની સદા જીત રહે છે અને કુબ્જા અર્થાત્ દુર્બુદ્ધિ ચોપાટ રમે છે તેથી તેની હંમેશા હા૨ ૨હે છે. ૮૦. જેના હૃદયમાં કુબ્જા અર્થાત્ દુર્બુદ્ધિનો વાસ છે, તે જીવ અજ્ઞાની છે, અને જેના હૃદયમાં રાધિકા અર્થાત્ સુબુદ્ધિ છે, તે જ્ઞાની સમ્યગ્દષ્ટિ છે. ૮૧.
જે દેખાય નહિ તે
ભાવાર્થ:- અજ્ઞાની જીવ કર્મચક્ર ઉપર ચાલે છે; તેથી હારે છે–અર્થાત્ સંસારમાં ભટકે છે અને પંડિતો વિવેકપૂર્વક ચાલેછે તેથી વિજય પામે છે અર્થાત્ મુક્ત થાય છે.
रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृशः
જ્યાં શુદ્ધજ્ઞાન છે ત્યાં ચારિત્ર છે. (સવૈયા એકત્રીસા ) जहाँ सुद्ध ग्यानकी कला उदोत दीसै तहाँ, सुद्धता प्रवांन सुद्ध चारितकौ अंस है।
दूरारूढचरित्रवैभवबलाच्चञ्चच्चिदर्चिर्मयीं
पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात् ।
विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य संचेतनां।। ३० ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com