________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬
સમયસાર નાટક तैसैं जिनमती गुरुमुख एक पक्ष सुनि,
याहि भांति मानै सौ एकंत तजौ अबहीं।। जौलौं दुरमती तौलौं करमकौ करता है,
सुमती सदा अकरतार कह्यौ सबहीं। जाकै घटि ग्यायक सुभाउ जग्यौ जबहीसौं,
सो तौ जगजालसौं निरालौ भयौ तबहीं।। २८।। शार्थ:- निमती = नि२००४ इथित स्याद्वाह विधान utu.
અર્થ- જેવી રીતે સાંખ્યમતી કહે છે કે આત્મા અકર્તા છે, કોઈ પણ હાલતમાં કદી કર્તા થઈ શકતો નથી. જૈનમતી પણ પોતાના ગુરુના મુખે એક નયનું કથન સાંભળીને આ જ રીતે માને છે, પણ આ એકાંતવાદને અત્યારે જ છોડી દ્યો, સત્યાર્થ વાત એ છે કે જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે, સમ્યજ્ઞાનની સર્વ હાલતોમાં સદૈવ અકર્તા કહ્યો છે. જેના હૃદયમાં જ્યારથી જ્ઞાયકસ્વભાવ પ્રગટ થયો છે તે ત્યારથી જગતની જંજાળથી નિરાળો થયો છેઅર્થાત્ મોક્ષ સન્મુખ થયો છે. ૨૮.
આ વિષયમાં બૌદ્ધમત વાળાઓનો વિચાર (દોહરો) बौध छिनकवादी कहै, छिनभंगुर तन मांहि। प्रथम समय जो जीव है, दुतिय समय सो नांहि।। २९ ।। तातै मेरे मतविर्षे, करै करम जो कोइ।
सो न भोगवै सरवथा, और भोगता होइ।।३०।। અર્થ:- ક્ષણિકવાદી બૌદ્ધમતવાળા કહે છે કે જીવ શરીરમાં ક્ષણભર રહે છે,
क्षणिकमिदमिहैक: कल्पयित्वात्मतत्त्वं
निजमनसि विधत्ते कर्तृभोक्त्रोविभेदम् अपहरति विमोहं तस्य नित्यामृतौघैः
स्वयमयमभिषिञ्चश्चिच्चमत्कार एव।।१४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com