________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૪
સમયસાર નાટક बौद्धमती बुद्ध मांनि सूच्छम सुभाव साथै,
शिवमती शिवरूप कालकौं कहत है।। न्याय ग्रंथके पढैया था करतार रूप,
उद्दिम उदीरि उर आनंद लहत है। पांचौं दरसनि तेतौ पोएं एक एक अंग,
जैनी जिनपंथी सरवंगी नै गहत है।। ४४।। શબ્દાર્થ:- ઉમિ = ક્રિયા. આનંદ = હર્ષ. પૌર્ષે = પુષ્ટ કરે. જિનપંથી = જૈન મતના ઉપાસક. સરપંગી નૈ = સર્વનય-સ્યાદ્વાદ.
અર્થ:- વેદાંતી જીવને નિશ્ચયનયની દષ્ટિએ જોઈને તેને સર્વથા બ્રહ્મ કહે છે, મીમાંસક જીવના કર્મ-ઉદય તરફ દૃષ્ટિ આપીને તેને કર્મ કહે છે, બૌદ્ધમતી જીવને બુદ્ધ માને છે અને તેનો ક્ષણભંગુર સૂક્ષ્મ સ્વભાવ સિદ્ધ કરે છે. શૈવ જીવને શિવ માને છે અને શિવને કાળરૂપ કહે છે; તૈયાયિક જીવને ક્રિયાનો કર્તા જોઈને આનંદિત થાય છે અને તેને કર્તા માને છે. આ રીતે પાંચે મતવાળા જીવના એક એક ધર્મની પુષ્ટિ કરે છે, પરંતુ જૈનધર્મના અનુયાયી જૈનો સર્વ નયના વિષયભૂત આત્માને જાણે છે અર્થાત્ જૈનમત જીવને અપેક્ષાએ બ્રહ્મ પણ માને છે, કર્મરૂપ પણ માને છે, અનિત્ય પણ માને છે, શિવસ્વરૂપ પણ માને છે, કર્તા પણ માને છે, નિષ્કર્મ પણ માને છે, પણ એકાન્તરૂપે નહિ. જૈનમત સિવાય બધા મત મતવાળા છે, સર્વથા એક પક્ષના પક્ષપાતી હોવાથી તેમને સ્વરૂપની સમજણ નથી. ૪૪.
પાંચે મતોના એક-એક અંગનું જૈનમત સમર્થન કરે છે. (સવૈયા એકત્રીસા) निहचै अभेद अंग उदै गुनकी तरंग,
उद्दिमकी रीति लिए उद्धता सकति है। परजाइ पकौ प्रवान सूच्छम सुभाव,
कालकीसी ढाल परिनाम चक्र गति है।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com