________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮
સમયસાર નાટક જ્ઞાનનું શેયાકારરૂપ પરિણમન હોય છે પણ તે શેયરૂપ થઈ જતું નથી.
(सवैया त्रासा) ग्यानको सहज ज्ञेयाकार रूप परिणवै,
यद्यपि तथापि ग्यान ग्यानरूप कह्यौ है। ज्ञेय ज्ञेयरूप यौं अनादिहीकी मरजाद,
काहू वस्तु काहूकौ सुभाव नहि गह्यो है।। एतेपर कोऊ मिथ्यामती कहै ज्ञेयाकार,
प्रतिभासनसौं ग्यान असुद्ध है रह्यौ है। याही दुरबुद्धिसौं विकल भयौ डोलत है,
समुझै न धरम यौं भरम मांहि वह्यो है।। ५०।। शार्थ:- शेया॥२. = शेयन। म२. शेय = 4 योग्य घ2-५ पार्थ. १२%16 ( महि) = सीमा. प्रतिमासना = छ॥ ५७वी. (भ.२ = भ्रान्ति.
અર્થ - જો કે જ્ઞાનનો સ્વભાવ જોયાકારરૂપ પરિણમન કરવાનો છે, તો પણ જ્ઞાન, જ્ઞાન જ રહે છે અને જ્ઞય ય જ રહે છે. આ મર્યાદા અનાદિકાળથી ચાલી આવે છે, કોઈ કોઈના સ્વભાવનું ગ્રહણ કરતું નથી. અર્થાત્ જ્ઞાન શેય થઈ જતું
ननु परिणाम एव किल कर्म विनिश्चयतः
स भवति नापरस्य परिणामिन एव भवेत्। न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया
स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः।। આ શ્લોક કલકત્તાની છાપેલી પરમાધ્યાત્મતરંગિણીમાં છે. પરંતુ તેની સંસ્કૃત ટીકા પ્રકાશકને ઉપલબ્ધ થઈ નથી. કાશીના છપાયેલા પ્રથમ ગુચ્છમાં આ શ્લોક નથી. ઇડર ભંડારની પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાં પણ આ શ્લોક નથી અને એની કવિતા ય નથી.
बहिर्लुठति यद्यपि स्फुटदनन्तशक्तिः स्वयं
तथाऽप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरं। स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते
स्वभावचलनाकुल: किमिह मोहित: क्लिश्यते।।१९।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com