________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વવિશુદ્ધિ દ્વાર
૨૬૧ તેને મોક્ષ ગમતો નથી, કયાંય દુર્ગુણ દેખે તો તેને તરત જ અંગીકાર કરી લે છે. શરીરમાં અહંબુદ્ધિ હોવાના કારણે મોતથી તો એવો ડરે છે જેમ વાઘથી બકરી ડરે છે, આ રીતે તેની મૂર્ખાઈ અજ્ઞાનથી જૂઠા માર્ગમાં ઝૂલી રહી છે અને મમતાની સાંકળોથી જકડાયેલી વધી રહી છે.૩૯.
અનેકાંતનો મહિમા (કવિત્ત) केई कहैं जीव क्षनभंगुर,
केई कहै करम करतार। केई करमरहित नित जंपहिं,
__ नय अनंत नानापरकार।। जे एकांत गहैं ते मूरख,
पंडित अनेकांत पख धार। जैसे भिन्न भिन्न मुक्ताहल,
નસ કહત વહાવૈ દારા ૪૦ ના શબ્દાર્થ - ક્ષનભંગુર = અનિત્ય. જંપહિં = કહે છે. એકાંત = એક જ નય. અનેકાંત = અપેક્ષિત અનેક નય. પખ ધાર = પક્ષ ગ્રહણ કરવો. મુક્તાહુલ (મુક્તાફલ) = મોતી. ગુન = દોરો.
અર્થ- બૌદ્ધમતી જીવને અનિત્ય જ કહે છે, મીમાંસક મતવાળા જીવને કર્મનો કર્તા જ કહે છે. સાંખ્યમતી જીવને કર્મરહિત જ કહે છે, આવા અનેક મતવાળા એક એક ધર્મ ગ્રહણ કરીને અનેક પ્રકારના કહે છે, પણ જે એકાંતનું ગ્રહણ કરે છે તે મૂર્ખ છે, વિદ્વાનો અનેકાંતનો સ્વીકાર કરે છે. જેવી રીતે મોતી જુદા જુદા હોય છે, પણ દોરામાં ગુંથવાથી હાર બની જાય છે. તેવી જ રીતે અનેકાંતથી
आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः
कालोपाधिबलादशद्धिमधिकांतत्रापि मत्वा परैः। चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुके: शुद्धर्जुसूत्रे रतैः
आत्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः।। १६ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com