________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધ દ્વાર
૧૯૩ નીકળે છે. તે નીકળેલા પોતાના જ લોહીને તે ખુબ સ્વાદથી ચાટતો થકો આનંદિત થાય છે, તેવી જ રીતે અજ્ઞાની વિષય-લોલુપ જીવ કામ-ભોગમાં આસક્ત થઈને સંતાપ અને કષ્ટમાં ભલાઈ માને છે. કામક્રીડામાં શક્તિની હાનિ અને મળ-મુત્રની ખાણ સાક્ષાત્ દેખાય છે, તોપણ ગ્લાનિ કરતો નથી, રાગ-દ્વેષમાં મગ્ન જ રહે છે. 30.
४ नि डीछे ते साधु छ (Ala) सदा करमसौं भिन्न, सहज चेतन कह्यौ।
मोह-विकलता मानि, मिथ्याती है रह्यौ।। करै विकल्प अनंत, अहंमति धारिकै।
सो मुनि जो थिर होइ, ममत्त निवारिकै।।३१।। शार्थ:- गईमतिमबुद्धि. निपारि= २. रीने.
અર્થ:- વાસ્તવમાં આત્મા કર્મોથી નિરાળો સહજ ચેતનરૂપ છે, પરંતુ મોહને કારણે સ્વરૂપ ભૂલીને મિથ્યાત્વી બની રહ્યો છે અને શરીર આદિમાં અહંબુદ્ધિ કરીને અનેક વિકલ્પો કરે છે. જે જીવ પરદ્રવ્યોમાં મમત્વભાવ છોડીને આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે તે સાધુ છે. ૩૧.
સમ્યગ્દષ્ટિ જીવ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. (સવૈયા એકત્રીસા) असंख्यात लोक परवांन जे मिथ्यात भाव,
तेई विवहार भाव केवली-उकत है। जिन्हको मिथ्यात गयौ सम्यक दरस भयौ,
ते नियत-लीन विवहारसौं मुक्त है।।
विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विद्धाति विश्वम्। मोहैककन्दोऽध्यवसाय एष नास्तीह येषां यतयस्त एव ।।१०।। सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यनिश्चयमेकमेव तदमी निष्कम्पमाक्रम्य किं
शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति संतो धृतिम्।।११।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com